________________
RaamakakasarasaranaKaNTRASTRUMMIKTSANASIASANATOASTMASCONABASANTE
અર્થ- મેષાદિ રાશિઓના સ્વામી અનુક્રમે –મંગળ, શુક્ર, બુધ ચંદ્ર, રવિ, બુધ, શુક્ર મંગળ, ગુરૂ, શનિ, શનિ અને ગુરૂ છે” . ૧જે જે રાશિના ગ્રહો અધિપતિ છે તે તે રાશિઓ પોતપોતાના પતિના ઘર (ભુવન) તરીકે ગણાવ્યા છે, અને રહનું ઘર કન્યા છે.
सूर्यादीनामुच्चाः, अजवृषमृगयुवतिकर्कमीनतुलाः ।
दिग्गुप्त्यष्टाविंशति-तिथीषु भ विंशतिभिरंशैः ॥१॥ અથ–“રવિ વિગેરે સાત ગ્રહોના ઉચ્ચ સ્થાને અનુક્રમે—મેષ, વૃષભ, મકર, કન્યા, કર્ક મીન અને તુલા છે. આ સ્થાન ગ્રહોનું હર્ષથાન કે વિલાસભુવન છે, તેમાં રહેલ ગ્રહ બળવાન કે હજી મનાય છે. વળી રવિ વિગેરે ગ્રહ પિતા-પિતાના ઉચ્ચસ્થાનના અનુક્રમે––દસ, ત્રણ, અઠ્યાવીસ, પંદર, પાંચ સત્યાવીશ, અને વિશમા ત્રિશાંશ સુધીના અંશો પરમ ઉચ્ચ છે એ સંપ્રદાય છે. એટલે—મેષનો રવિ ઉચ્ચ છે, પણ તેમાં મેષના દસ અંશ સુધી રવિ પરમેચ છે, અને ત્યાર પછીના ૨૦ અંશમાં રવિ માત્ર ઉચ્ચ છે એમ દરેક ગ્રહ માટે સમજી લેવું” | ૧ શાહનું ઉચ્ચસ્થાન મિથુન છે, અને કેતુનું ઉચસ્થાન ધન છે. પ્રશ્નપતક વૃત્તિ વિગેરેમાં તો કહે છે કે–ગ્રહ ઉચ્ચ સ્થાનના કથિત અંશમાંજ માત્ર ઉચ્ચ છે, પણ કથિત અંશ સુધીના દરેક અંશમાં ઉચ્ચ નથી. જેમકે—–સૂર્યનું ઉચ્ચસ્થાન મેષ છે, અને પરમોચ્ચ સ્થાન મેષનો દસમો અંશ છે, તેથી મેષના નવ અંશ સુધી સૂર્ય ઉચ્ચ છે, મેષના દસમાં ત્રીશાશે સૂર્ય પચ્ચ છે, અને અગીયારથી ત્રીશમાં ત્રીશાંશ સુધી સૂર્ય ઉચ્ચ છે. તાજક ગ્રન્થમાં તે પરમોચ્ચ ત્રીશાંશ પછી ગ્રહો તેજહીન થાય છે એ નિર્દેશ ઉચ્ચસ્થાન માટે શૈલેય પ્રકાશમાં કહ્યું છે કે –
लग्ने तुङगे सदा लक्ष्मी-स्तुर्ये तुङ्गे धनांगमः । तुर्गजायास्तगे तुङ्गे, खे तुङ्गे राज्यसंभवः ॥१॥
लाभे तुङ्गे महालाभो, भाग्ये तुङ्गे च दीक्षितः ॥ અર્થ–લગ્નકુંડલીમાં પહેલું, થે, સાતમું અને દસમું સ્થાન ઉચગ્રહયુકત હોય તે અનુક્રમે–અક્ષય ધન, ધનવૃદ્ધિ, સુલક્ષણી સ્ત્રી, અને રાજ્ય મળે છે. તથા અગીયારમે ભુવને ઉચ્ચગ્રહ હોય તો મહાન લાભ થાય છે, અને નવમે સ્થાને ઉચ્ચગ્રહ હોય તે દીક્ષા લે છે.”
બીજા ગ્રંથમાં કહ્યું છે કે–જન્મનારની જન્મકુંડલીમાં એક ઉંચે ગ્રહ હોય તો તે માંડલિક ત્રણઉંચે રાજા, પાંચ ઉંચે વાસુદેવ, છ ઉંચે ચક્રવતી, અને સાત ઉંચે તીર્થકર થાય છે. અહીં રાહ ઉચ્ચનો હોય ત્યારે કેતુ પણ ઉચ્ચને મનાય છે, તેથી નવ ગ્રહોમાંથી સાત ગ્રહો ઉચ્ચના હેવા જોઈએ એવું કથન છે છતાં કદાચ ઉચ્ચ ગ્રહ બહુ બળયુક્ત હોય અને સ્વગ્રહી કે ત્રિકોણસ્થ ગ્રહ પુષ્ટ હોય,
Nenomreren
SWENNESLENENESESETENGENEN INN
E
BANDUNGRESOVANIE
૯૫