________________
HANANANANAS
AFT
ખા ગ! મકર, ગ્ સા ના કુંભ, અને દ્વિ શા લ થ ચા મીન, આ પ્રમાણે રાશિ અક્ષરે છે. પણ અહીં દર્શાવેલ સ્વરોમાં હસ્વ-દીર્ઘ ને ભેદ રાખ્યો નથી. જેમકેલ, ઉપરથી લ, અને લા અન્ને આવે છે, વળી પછીના દરેક સ્વરાને પણ સમાવેશ થાય છે; જેમકે- -લા ઉપરથી લી લે લેા, એમ દરેક સ્વર આવી જાય છે. પરંતુ એક જ શબ્દની બીજી વાર યાદી આવે છે તે પૂર્વીના સ્વરક્રમ પછીના સ્વર સુધી ગણાય છે. જેમકે-મિથુનમાં હા છે, અને કમાંહી છે, તે હા માત્ર મિથુનમાં છે, અને ક માં હી હૂ હે હા આવી જાય છે.
હવે લગ્ન અને રાશિઓનું સ્વરૂપ વિવરીએ છીએ-
મેષાદિ રાશિઓના રંગ અનુક્રમે—લાલ, ધોળા, હરિત (પીળે--લીલે ), લાલ, ધોળા, કાબરચિત્રા, કાળા, પિંગ, (પીધ-રાતા), પિંગ કાબરચિત્રા, પીળે અને થુથેા ( મેલા ) છે, મેષાદ્રિ ખરે રાશિઓ પૂર્વાદિ ચાર દિશાના અનુક્રમે પતિ છેએટલે-મેષ સિંહ અને ધન પૂર્વ દિશાના પતિ છે, વૃષભ, કન્યા અને મકર દક્ષિણ દિશાના પતિ છે, મિથુન તુલા અને કુંભ પશ્ચિમના પતિ છે, તથા ક` વૃશ્ચિક અને મીન ઉત્તર દિશાના સ્વામી છે. આનું પ્રયાજન યાત્રામાં હોય છે. મેષાદ્વિ મારે રાશિએની અનુક્રમે ચર સ્થિર અને દ્વિસ્વભાવ સજ્ઞાઓ છે. એટલે મેષ ચર વૃષ સ્થિર અને મિથુન દ્વિસ્વભાવ; એમ દરેકમાં સમજી લેવુ'. અહીં દ્વિસ્વભાવને અથ મિશ્રસ્વભાવ થાય છે, જેમા પૂર્વાધ સ્થિર અને ઉતરા ચર હોય છે. આ સંજ્ઞા જન્મફળ અને ચારયેલ વસ્તુમાં જરૂરી છે.
દરેક એકી રાશિને ક્રુર અને એકી રાશિને સૌમ્ય સ્વભાવ છે. તેમજ કુર ગ્રહની રાશિ ક્રૂર અને સૌમ્ય ગ્રહની રાશી અક્રુર છે આ રીતે મેષ સિંહ મકર વૃશ્ચિક અને કુભ ક્રુર છે, બાકીની રાશિઓ સૌમ્ય છે. આ સિવાય સૌમ્ય ગ્રહની દૃષ્ટિવાળી રાશી સૌમ્ય છે, અને ક્રુર ગ્રહ ચુકત તથા ક્રુર ગ્રહની દૃષ્ટિવાળી રાશિ ક્રુર છે. એકી રાશિ પુરૂષ શ છે, અને બેકી રાશિ સ્ત્રીરાશિ છે. મેષ વૃષભ મિથુન ક` ધનુષ અને મકર રાશિઓ રાત્રિએ અળવાન છે, તથા સિંહ કન્યા તુલા વૃશ્ચિક કુ ંભ અને મીન રાશિ દિવસે બળવાન છે દિવસની બળવાન છ રાશિનું ઉદય પામતી વખતે મસ્તક પહેલું દેખાતુ હેવાથી તે શીદિય રાશિ કહેવાય છે. રાત્રિની બળવાન રાશિઓની પુષ્ઠ પ્રથમ ઉંગતી હોવાથી તેઓ પૃથ્યાય કહેવાય છે. પણ મીન રાશિ અન્ને રીતે ઉગે છે. તેથી તે શીષ પૃાદૃય અથવા ઉભયાય રાશિ મનાય છે. શીષ્ટદય રાશિ યાત્રાદિકમાં શુભ છે; અર્થાત્ દિવસની બળવાન્ રાશિએ યાત્રા કરવી અને તે પણ દિવસે શ્રેયસ્કર છે. રાશિઓના સ્વામીએ માટે કહ્યું છે કે
मेषादीशाः कुजः शुक्रो, बुधश्चन्द्रो रविर्बुधः । शुक्रः कुजो गुरुर्मन्दो मन्दो जीव इति क्रमात् ॥१॥
૯૪
BABIESBUBSETESESERVESESEBU