________________
અંશ સૌમ્ય હોય તે તે સુખકારક છે. કેમકે લલ્લ કહે છે કે–સૌમ્યગ્રહ કુર અંશમાં ક્રુર થાય છે, અને કુરગ્રહ સૌમ્ય અંશમાં સૌમ્ય થાય છે તથા તેની દષ્ટિ પણ પિતાના નવાંશી સ્વભાવ પ્રમાણેજ સૌમ્ય કે ફેર પડે છે. સૌમ્ય ગ્રહની ચાર પાંચ અને છ વર્ગથી શુદ્ધિ નીચેના નવામાં આવે છે. જે અભ્યાધિક પ્રમાણમાં સર્વથા શુભ કાર્યમાં ગ્રાહ્ય છે. મેષ લગ્નમાં – વૃષમાં ૩-૫, મિથુનમાં ૬, કર્કમાં ૧-૩, સિંહમાં ૬, કન્યામાં ૩, તુલામાં ૮–૯, વૃશ્ચિકમાં ૪, ધનમાં ૬-૭-૮, મકરમાં ૫, કુંભમાં ૬-૮ અને મનમાં ૧-૩, નવશે શુભ છે.
અણહિલ્લપુરમાં દરેક લગ્નના નવાંશ પળે નીચે મુજબ છે –
પી
અક્ષર
| મિનિટ
સેકન્ડ
1 ૨૨ ૨૩
મેષ, મીન વૃષ, કુંભ મિથુન, મકર કર્ક, ધન સિંહ, વૃશ્ચિક
૩૩ ૨૩
કન્યા, તુલા
| ૪ર ર૩
૪ દ્વાદશાંશ-રાશિના બારમા ભાગનું નામ દ્વાદશાંશ છે, જે ૧૫૦ લિસાનો હોય છે. દરેક રાશિમાં પ્રથમ પિતાનો દ્વાદશાંશ હોય છે, અને પછી અનુક્રમે પછીની દરેક રાશિના દ્વાદશાંશ આવે છે, જેથી બારમો દ્વાદશાંશ પિતાની પૂર્વ રાશિને આવે છે, જેમકે વૃષ લગ્નમાં પહેલે દ્વાદશાંશ વૃષને, બીજે મિથુનને, પાંચમો કન્યાને, નવમે મકરનો, અને બારમે મેષને દ્વાદશાંશ આવે છે. જે રાશિ દ્વાદશાંશના નામમાં હોય તેને જે પતિ હોય તેજ દ્વાદશાંશને પતિ મનાય છે. ઈષ્ટ દ્વાદશાંશ પતિ શુભ હોય તે શ્રેષ્ઠ છે. અહીં પહેલા પાંચમા અને નવમા દ્વાદશાંશથી દ્રષ્કાણ (લગ્ન ચંશ)ને પ્રારંભ થાય છે માત્ર ત્યાર પછીના ત્રણ દ્વાદશાંશને પતિ એક જ હેવાથી તે સંજ્ઞા જુદી પાડી છે.
૫ સપ્તવિંશચંશ-રાશિના સત્તાવીશમા ભાગનું નામ સપ્તર્વિશચંશ છે, જેનું બીજું નામ પ્રવૃત્યિંશ છે. તે ૬૭ લિયા પ્રમાણુ હોય છે, અને તેની જરૂરીયાત લગ્ન બનાવવામાં હોય છે. જો કે અહીં અંશ વિભાગમાં પ્રવચંશ ગણાવીએ છીએ, પણ ષવર્ગ શુદ્ધિમાં તેની આવશ્યક્તા નથી.
NEWESENLIKLEDENENLAYEYEYLLENESSES WELLNESS SKEELERESELLSEYENESESTI
૯૧