________________
જેમકે-વૃષરાશિમાં વૃષભ કન્યા અને મકર નામવાળા દ્રષ્યાળુ આવે છે અને તેના પતિ શુક્ર બુધ અને શનિ છે. દ્રોકાણના પતિ શુભસ્થાનમાં હોય તે તે મુહૂત શ્રેયસ્કર છે.
સપ્તમાંશ—રાશિના સાતમાં ભાગનું નામ સમમાંશ છે; જેમાં એકી રાશિમાં પેાતાનાથી સાત રાશી સુધીના સપ્તમાંશે આવે છે; અને એકી રાશિમાં પેાતાની સાતમી રાશિથી પેાતા સુધીના સપ્તમાંશે આવે છે. એટલે મેષમાં મેષથી તુલા સુધીના, અને વૃષભમાં વૃશ્ચિકથી વૃષભ સુધી સપ્તમાંશા હેાય છે. તથા તે તે સમમાંશવાળી રાશિના અધિપતિએજ સમમાંશના અધિપા થાય છે. આ સસમાંશ બહુ પ્રમાણભૂત મનાતા નથી. તેથી છ વશુધ્ધિમાં તેની જરૂર મનાતી નથી.
નવમાંશ—લગ્નના નવમા ભાગનું નામ નવમાંશ છે, જે ૨૦૦ લિસા પ્રમાણ હોય છે. (તે નવાંશા દરેક ચતુષ્કમાં પહેલી દસમી સાતમી અને ચાથી રાશિના નામથી શરૂ થાય છે, એટલે-મેષ વૃષભ મિથુન અને કક, એ પહેલુ એક ચતુષ્ક છે; સિંહ કન્યા તુલા અને વૃશ્ચિક ખીજુ` ચતુષ્ક છે, ધન મકર કુંભ અને મીન ત્રીજું ચતુષ્ક છે.) નક્ષત્રના એક પાયે એ જ રાશિને નવાંશ છે. તે નવાંશે અનુક્રમે મેષ મકર તુલા અને કથી શરૂ થાય છે. એટલે મેષના નવાશે. મેષથી ધન સુધી છે, વૃષના નવાંશે મકરથી કન્યા સુધીના હાય છે, મિથુનના નવાંશે તુલાથી મિથુન પર્યંતના હાય છે, અને કના નવાંશે કથી મીન સુધીના હોય છે. આજ રીતે સિંહ કન્યા તુલા અને વૃશ્ચિકના નવાંશે પણ મેષથી, મકરથી, તુલાથી અને કથી શરૂ થાય છે, ત્યાર પછી ધનાદેિ રાશિચતુષ્કમાં પણ તેજ રીતે નવાંશે આવે છે, અને ઈષ્ટ નવાંશની રાશિના સ્વામી તેજ તે નવાંશના સ્વામી છે, જેમાં બળવાન સ્વામીને નવાંશ અને અને ત્યાં સુધી સૌમ્ય ગ્રહને! નવાંશ શુભકાય માં ગ્રહણ કરવા, આ નવાંશે!માં ત્રીજો, ચેાથે, પાંચમે, સાતમા અને નવમે અંશ જન્મરાશિમાં શુભકર છે. છઠ્ઠો અશ મધ્યમ છે, અને બીજા અધમ છે; એમ પૂર્ણભદ્ર કહે છે. રાશિના નામવાળા નવમાંશ વર્ગોત્તમ કહેવાય છે. ચરરાશિમાં પહેલે, સ્થિર રાશિમાં ત્રીજો અને દ્વિસ્વભાવમાં ત્રીજો નવાંશ સ્વનામવાળા હોય છે, અને તેજ વર્ગોત્તમ છે. રાશિને અત્ય ભાગ અલ્પ મળવાળા હાય છે, તેથી દરેક છેલ્લા નવાંશે ત્યાજ્ય છે, પણ છેલ્લા નવાશ વગેîત્તમ હોય તો તે શુભ છે, અને તેમાં શુભ કા` કરી શકાય છે. વર્ગોત્તમમાં નવમાંશમાં રહેલેા ગ્રહ પણ વત્તમ મનાતા હોવાથી અત્યંત બળવાન છે, અને બાકીના સ્થાનમાં તે મિશ્રળ આપવાવાળા થાય છે,
દરેક ગ્રંથકારે છ વ માં નવાંશની શુદ્ધિને જ પ્રથમ ગ્રાહ્ય માને છે, અને તેની શુદ્ધિથી બીજી કાઇક શુદ્ધિ ન હોય તે પણ દરકાર રાખતા નથી. દૈવજ્ઞ વલ્લભ કહે છે કેશુભ લગ્ન હોય, છતાં નવાંશ ક્રુર હોય તો તે ઈષ્ટ ફળને આપતું નથી; અને લગ્ન ક્રુર હોય પશુ
ન
N
PIESELEN ENESE
BIBIBY
૯૦