SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ asasasasasasasasasasasasasasasasasasasasasasasasasasasasasasasaras ઘડીપળ આવશે જેમ કે સૂર્યગ્ય પળ ૩૦, મધ્ય લગ્ન વૃષપળ ૨૫૬, મિથુન પળ ૩૦૫, કર્કનાગત બે નવાંશ પળ ૭૬, લગ્નગ્રંશ પળ ૧૧૪ અને પ્રવૃવંશપળ ૧૨ ને સરવાળે પળ ૭૯૩ થયા. અર્થાત્ ઘડી ૧૩ અને પળ ૧૩ પછી કર્કલગ્નમાં કન્યાને નવાંશ છે. આ નિરયન લગ્નમાં સાયન રીતિથી છેડે ફેરફાર છે, પણ દેષ મનાતો નથી. રાત્રે લગ્ન લાવવું હોય તે ઉદયમાન નક્ષત્ર ઉપરથી લગ્નનો નિર્ણય કર, કેમકે--જે માથે નક્ષત્ર હોય તેનાથી આઠમા નક્ષત્રને પૂર્વમાં ઉદય હોય છે, સાયનસૂર્યના અંશને દૈનિક વૃદ્ધિ પામતા પળથી ગુણી તે ઉમેરતાં સ્પષ્ટ સાયનસૂર્યનું દિનમાન થશે. જેમકે–વૃષાર્કના અંશ ૧ કળા ૩૭ છે, તેને વૃષરાશિની દૈનિકવૃદ્ધિ પળ ૨ વિપળ પર થી ગુણતાં ઈષ્ટ દિવસના વૃદ્ધિપળ ૪ વિપળ ૩૯ આવે છે. તેને અહમન ઘડી ૩૧ પળ ૩૬ માં વધારતાં ઈષ્ટ દિનમાન ૩૧ પળ ૫૦ વિપળ ૩૯ થાય છે. ઈષ્ટ દિનમાનને ૨૧૦ થી ગુણી દિન પૂર્વાર્ધના ગત અને ઉત્તરાર્ધના શેષ, ઈન્ટ ઘડીપળથી ભાગતાં ઈષ્યકાળના અંગુલચંગુલ આવશે. તેમાં મધ્યાહ્ન છાયાના અંગુલચંગુલ ઉમેરી સાત ઘટાડતાં ઈષ્ટકાળની છાયા આવશે. જેમકે–ઈષ્ટ અહમન ઘડી ૩૧ પળ પ૦ વિપળ ૩૯ ને ૨૧૦ થી ગુણ ઈષ્ટકાળના પળ ૮૧૨ થી ભાગતાં પાદ ૮ અ ગુલ ૨ અને વ્યગુલ ૫૧ આવે છે તેમાં મધ્યાહ્ન છાયા પાદ ૧ અંગુલ ૭ અને વ્યંગુલ ૩૩ ઉમેરી સાત બાદ કરતાં પાદ ૨ અંગુલ ૧૦ અને ચંગુલ ૨૪ આવે છે. આ પ્રમાણે લગ્ન લાવવાની રીતિ છે, તે વિષે વિશેષ જાણવા ઈચ્છનારે કરણ સ્તૂહલ અને આરંભ સિદ્ધિની ટીકા તપાસવાં. હવે રાશિની વળશુદ્ધિ કહીએ છીએ. દરેક રાશિના ત્રીશમા ભાગનું નામ ત્રીશાંશ છે, અને ત્રીશાંશના સાઠમા ભાગનું નામ લિસા કે કળા છે, જે પરથી હેરાદિની સ્પષ્ટતા થાય છે. ૧ હેરા–લગ્નના નવ કળા પ્રમાણ બે ભાગ થાય છે, તેમનું નામ હેરા હોય છે. તેઓના સ્વામી ચંદ્ર અને સૂર્ય છે. જે એક લગ્નની હોરા હોય તે પહેલી હેરાનો સ્વામી રવિ અને બીજી હેરાને ચંદ્ર છે. જે બેકી લગ્નની હોરા હોય તો પહેલી હોરા ચંદ્રની છે, અને બીજી હોરા રવિની છે અહીં ચંદ્રની હેરા દીક્ષા તથા પ્રતિડામાં ગ્રાહ્ય છે. દ્રષ્કાણ—લગ્નના ત્રીજા ભાગનું નામ દ્રષ્કાણ છે, જે ૬૦૦ કળાના માનવાળા હોય છે. તેમાં પહેલો દ્રષ્કાણ પિતાની શશિને, બીજે પાંચમી રાશિનો, અને ત્રીજો નવમી રાશિને હોય છે. અને જે જે રાશિને દ્ર કાણુ હોય છે તેના પતિઓ તે દ્રકાના પતિઓ થાય છે. BLENESEVELES ELEVENESENZIA HELENENEVESKYENESESEISESEISESEISEVES ૮૯
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy