________________
Sare
આ મેષરાશિના સૂર્ય ભુકત પળે કહેવાય છે, તેમાં મેષના પળે ૨૨૫ ને ત્ર્યંશ ૭૫ ઉમેરવાથી સ્પષ્ટ સૂભુત પળેા ૨૦૧ તૈયાર થાય છે, અને તેને મેષના ૨૨૫ પળમાંથી બાદ કરતાં ૨૪ પળા હવે સૂર્ય ને ભાગવવાના બાકી છે. એટલે—ચાવીશ પળ સુધી મેષલગ્ન છે, પછી વૃષને ઉદય થશે, જેનાં પળેા ૨૫૬ છે, તે પછી ૩૦૫ પળ પ્રમાણુ મિથુનને ઉય છે. આ રીતે આ ત્રણ લગ્નમાં સૂર્યાંયથી ૫૮૫ ૫ળેને કાળ વ્યતીત થાય છે; અને ત્યાર પછી ૩૪૧ પાના માપવાળી ક રાશિ ઉગે છે, જેમાં સૂર્યોદયથી ૯૨૬ પળ સુધીના કાળ વ્યતીત થાય છે; એટલે સૂર્યોદયથી ૯ ઘડી અને ૪૫ પગથી ૧૫ ઘડી અને ૨૬ પળ સુધી કર્ક લગ્ન છે, અર્થાત્ ૧૩ મી ઘડી વખતે ક લગ્ન છે.
પ્રશ્નશતકકાર—-સ્થૂલ લગ્ન લાવવા માટે જણાવે છે કે—
पञ्चवेदे यामगुण्ये, रविभुक्तदिनान्विते ।
त्रिंशदक्ते स्थितं यतद, लग्नं सूर्योदयर्श्वतः ॥ १॥
અ— “ગત પ્રહરને ૪૫ ધ્રુવાંકથી ગુણી તેમાં સૂર્ય ભુક્ત દિવસે મેળવવા અને તેને ૩૦ થી ભાગતાં, ભાગમાં જે આંક આવે તેટલામું સૂÖરાશિથી ઇટલગ્ન જાવુ' એટલે સૂર્ય જે રાશિમાં હાય તેને પ્રથમ લગ્ન સ્થાપવું અને ત્યારપછી ભાગમાં જેટલાને આંક હોય તેટલામુ લગ્ન નણુવું. તથા શેષ રહે તેટલામા ઈષ્ટ લગ્નના ત્રીશાંશ જાણવા.” ॥ ૧ ॥ આ રીતે પહેાર ઉપરથી લગ્ન લાવવાની રીત દર્શાવી છે, તેનું કારણ એટલું જ છે કે-જ્યારે માટુ દિનમાન હોય છે ત્યારે લગ્નો પણ મોટા પ્રમાણવાળા હોય છે, અને પહેાર તે દિવસને ચોથા ભાગ હેવાથી તેનું પ્રમાણ પણ મોટું હોય છે; પરંતુ આ સ્થૂલ ગણુના હાવાથી આ ગણનાને અનુસારે જ ઘડીની ગણત્રી કરી લગ્ન બેસાડવુ’.
મણુ
દિવસના ત્રીશાંશનું નામ ધ્રુવઘટી છે. એટલે-દિનમાન નાનુ` હોય કે મોટું હોય તે તેના સરખા ત્રીશ ભાગ કરવા. જો ત્રીશ ઘડીનુ દિનમાન હોય તે એકેક ઘડીની ધ્રુવઘી થાય છે, જો ૩૧ ઘડીનું નિમાન હોય તે ૧ ઘડી અને ૨ પળની ધ્રુવઘટી થાય છે. આ પ્રમાણે ધ્રુવઘી જાણવી. આ દરેક ધ્રુવઘટીના ૬ ધ્રુવાંક પળા છે. તે વડે સૂર્યોદયથી ગત ધ્રુવઘટીકાને ગુણી તેમાં સૂર્ય`સંક્રાન્તિના ભક્ત દિવસે ઉમેરવા, પછી તેને ત્રીશથી ભાગ આપવા, જેથી ભાગમાં ચાલુ સક્રાન્તિથી જેટલામું લગ્ન ચાલતું હોય તેને આંક આવે છે અને શેષમાં ષ્ટિકાળના ત્રીશાંશ રહે છે. અહી દિનસાનની ત્રીશ ઘડીથી વૃદ્ધિ કે હાનિ હોય તે દરેક ઘડીએ દશ ધ્રુવાંકને ક્રૂર આવે છે. જેમકે-મેષ સ’કાન્તિના અઢારમા દિવસે ૧૩ ઘડી અને ૧૨ પળનુ લગ્ન આણુવુ હોય તે તે દિવસનુ દિનમાન ૩૧ ઘડીનુ હોવાથી વધી દશ અક્ષર વધારે છે. તેથી ૧૩ ઘડી અને ૧૨ પળને ૬ પળ અને ૧૦ વિપળથી ગુણતાં ૮૨ આવે છે, તેમાં ગત સ`ક્રાન્તિના ૧૬ દિન ઉમેરતાં ૯૮ આવે છે, તેને ત્રીશથી ભાગતાં ગતલગ્ન 3 અને
SEVEN
THI
SENBUBUENZIESELELELELE
૮૫