________________
અથ–વિષ્ટિ, અંગારક, વ્યતિપાત, વૈત, સાતમી તારા અને જન્મનક્ષત્રનું દુષ્ટોબળ મધ્યાહૂ પર્યત હોય છે. પછી તે શુભ થાય છે” a ૧ | લલ્લ કહે છે કે—
स्वार्धे नक्षत्रफलं, तिथ्यर्धे तिथि फलं समादेश्यम् ।
होरायां वारफलं, लग्नफलमंशके स्पष्टम् ॥१॥ અથ–“નક્ષત્રનું ફળ પિતાના પૂર્વાર્ધમાં, તિથિનું ફળ તિથિના પૂર્વાર્ધમાં, વારનું ફળ હોરામાં અને લગ્નનું ફળ નવાંશમાં સ્પષ્ટ છે” ૧ 1 ગણિવિદ્યા પ્રકીર્ણકમાં કહ્યું છે કે – દિવસ, તિથિ, નક્ષત્ર, કરણ, ગ્રહ દિનમુહૂર્ત, શકુન, વિલગ્ન, નિમિત્ત, ભાવ અને ધર્મ અધિકાધિક બળવાન છે. વળી કહ્યું છે કે
“एग चउ अठ्ठ सोलस, बत्तीसा सही सयगुण फलाई । तिहि रिक्ख वार करण, जोगो तारा ससंकबलम्" ॥१॥
અર્થ-તિથિ, નક્ષત્ર, વાર, કરણ, જેગ, તારા અને ચંદ્રનું અનુક્રમે–એક, ચાર, આઠ સેળ, બત્રીશ, સાઠ અને સે ગણું બળ છે ૧ તથા કહ્યું છે કે –
"दग्धे तिथौ कुवारे च, नाडिकानां चतुष्टयम्" । અર્થ “દગ્યતિથિ અને કુવારની ચાર ઘડી અશુભ છે. એટલે ચાર ઘડી તેનું બળ રહે છે, પછી નિર્બળ થાય છે.” રવજ્ઞ વલ્લભમાં કહ્યું છે કે–તિથિ, ક્ષણ, નક્ષત્ર અને વારનું માધ્ય યુગથી થાય છે, અર્થાત્ તે પાંચમાં વેગ અધિક બળવાન છે. વેધ, લત્તા, પાત, કુગે વિગેરેની તેના નિયત કરેલા દેશમાં પ્રતિકૂળતા હોય છે; એમ મુહૂર્ત ચિંતામણિ વિગેરેમાં કહેલ છે. કુગની અપેક્ષાએ સિદ્ધિગ વધારે બળવાન છે, તેમજ ભદ્રા સંવર્તકાદિથી અમૃતસિદ્ધિ વેગ અધિક સામર્થ્યવાળે છે. આરંભસિદ્ધિમાં કહ્યું છે કે–સર્વ કાગનો ચોથો ભાગ અવશ્ય વન્ય છે. કુમારગ અને રાજયોગની અપેક્ષાએ કર્ક યમઘંટ વિગેરે અધિક બળવાન છે, એમ આરંભસિદ્ધિની ટીકામાં કથન છે. સર્વ રોગમાં રવિયોગ અતુલ બળવાળે છે. વળી કહ્યું છે કે–લગ્નકુંડલી વિના વાર અને નક્ષત્રથી ઉત્પન્ન થતા ગો બળવાન જ છે. વાર નક્ષત્ર અને યોગથી થતા દેશે પૈકીના ઘણા-ખરા માટે કહ્યું છે કે
__ "एषां मध्यादेकेनाऽपि हि दोषेण दुष्यते लग्नम्" । અર્થ—“આ દરેકમાંથી એક દષથી પણ દૂષિત થયેલ લગ્ન દુષ્ટ છે પરંતુ–
"अयोगास्तिथिवारक्ष-जाता येऽमी प्रकिर्तीताः । लग्ने ग्रहबलोपेते, प्रभवन्ति न ते क्वचित्" ॥१॥
LES SEVESEN
LESBIKESLENENWARMELENLEERLESENISEVE SENESNESE
૮૦