________________
SAMARIAMM MINATASANERIATRASADANANANRANNAMMAMMAMNAMA SESTRA
મુહૂર્તમાં અભીચ મુહૂર્ત બળવાન છે. ભદ્રાના અંગોમાં પુંછ વધારે બળવાન છે. વ્યવહાર પ્રકાશ કહે છે કે –
"धिष्ण्यानां मौहुर्तिकमुदयात् सितरश्मि योगाच
अधिकबलं यथोत्तरमिति” । અર્થ—નક્ષત્રમાં મુહૂર્ત બળ, ઉદયબળ અને ચંદ્રબળ અત્તરપણે અધિકાધિક બળવાન છે.” શૌનક કહે છે કે –
___"नक्षत्रवत् क्षणानां बलमुक्तं द्विगुणितं स्वनक्षत्रे"
અથ–મુહૂર્તનું બળ નક્ષત્ર જેવું છે. પણ તેમાં પિતાના નક્ષત્રમાં બમણું બળ આવે છે.” દેવજ્ઞવલ્લભમાં કહ્યું છે કે–
संकीर्णानां प्रशंसन्ति, दारकर्म न संशयः ॥१॥ અર્થ-કૃષ્ણપક્ષમાં નિષેધેલ વાર નક્ષત્ર અને મુહૂર્તાદિમાં સંકર જાતિના વિવાહ સંશય વિનાજ પ્રશંસનીય છે. અર્થાત્ સંકર જાતિના વિવાહમાં તે બળવાન છે. માં ૧ ” વ્યવહારસાર માં કહી છે કે –
"तिथि र्धिष्ण्यंच पूर्वार्धे, बलयद् दुर्बलं ततः । “ન
જાન્ન, ત્રેિ વાવતા તિથિ |શા અથ––“દિવસ કે રાત્રિના પૂર્વાર્ધમાં તિથિ અને નક્ષત્ર બળવાન છે અને ત્યાર પછી તે નિબળ થાય છે. નક્ષત્રનું બળ રાત્રે હોય છે અને તિથિનું બળ દિવસે હોય છે” ૧ હર્ષ પ્રકાશમાં કહ્યું છે કે—
"कुतिहि कुवार कुजोगा, विठिविअ जम्मरिक्ख ददु तिही। मजण्ह दिणाओ, परं सव्वंपि सुभं भवेऽवस्सम्" ॥१॥
અર્થ–“કુતિથિ, કુવાર, કુગ, વિષ્ટિ, જન્મ નક્ષત્ર અને દમ્પતિથિ, એ સર્વ મધ્યાહ પછી અવશ્ય શુભ થાય છે” ૧૧ ગાધિકારમાં કુગની જેટલી ઘડીઓ વજય કહીશું તેટલી ઘડી સુધી જ તેઓનું બળ રહે છે. દુષિત નક્ષત્રનું દુષ્ટપણું છ માસ પર્યત રહે છે. લલલ કહે છે કે –
"विष्ट्यामङ्गारके चैवः व्यतिपातेऽथ वैधृते । प्रत्यरे जन्म नक्षत्रे, मध्याहनात् परतः शुभम्" ॥१॥