________________
મેષાદ્રિ રાશિમાં સૂર્ય હોય અને રેવતી આદિ ખાર નક્ષત્રમાં રાહુ હાય તા, ભાદરવા હિં આર માસના ન્ત પખવાડીયામાં કેતુને ઉદય થાય છે. અને તેના બાર ઉદય નક્ષત્રો અનુક્રમે પુષ્ય, રોહિણી, આદ્રા, પુનવસુ, અશ્લેષા, ચિત્રા, મૂળ, સ્વાતિ, મૂળ, જ્યેષ્ઠા, શ્રવણ અને શતભિષા છે. આ નક્ષત્રમાં કેતુ ઉદય પામી છ માસ સુધી તેમાંજ રહે છે, માટે તે નક્ષત્ર-છ માસ સુધી શુભકાર્ય માં વવું.
ભુવનદીપકની વૃત્તિમાં કહ્યું છે કે—
“રા વાપુચ્છસ રૂચત્રો પ્ર:” 1
અ—“રાહુનું નક્ષત્ર મુખનક્ષત્ર કહેવાય છે, અને તેથી ૫ દરમું પુચ્છ નક્ષત્ર કહેવાય છે તેમાં રહેલ ગ્રહ નિખલ છે.” મુહૂત ચિ ંતામણિમાં કહ્યું છે કે રાહુએ ભાગવાતું એક નક્ષત્ર કરી, રાહુ ભાગ્ય તે નક્ષત્રો મૃત, રાહુના નક્ષત્રથી ૧૫ મું નક્ષત્ર ગ્રસ્ત અને રાહુલુકત તેર નક્ષત્રો જીવ નક્ષત્રો છે. તેમાં મૃત ગ્રસ્ત `રી અને જીવ નક્ષત્રો ઉત્તરત્તર પણે દુષ્ટ અશુભ મધ્યમ અને શુભ છે. ( રાહુની ગતિ વક્ર હોય છે તે ધ્યાન રાખવું. ) નક્ષત્રના દેખેના પરિહાર ઉદયપ્રભસૂરિ આ પ્રમાણે કહે છે—
"धिष्ण्यं कार्याय पर्याप्तं, चन्द्रभोगाद् ग्रहाहतम् । शुद्धं षतिर्भवेद मासै- रुपरागपराहतम्” ॥१॥
ખીજું ગ્રહણ થતાં પહેલા
અગ્રહથી હણાયેલ નક્ષત્ર દોષમુકત થઈ ચંદ્રના ભાગમાં આવ્યા પછીથી શુભકાને માટે યાગ્ય થાય છે અને ગ્રહણથી હણાયેલ નક્ષત્ર છ માસે શુદ્ધ થાય છે” ॥૧॥ લા કહે છે કે—દુષિત નક્ષત્ર સૂના ભાગમાં તપી ચંદ્રના ભાગમાં શાંત થતાં શુભ કાČમાં ગ્રહણ કરાય છે. કેટલાક આચા કહે છે કે—ગ્રહણુનું નક્ષત્ર સૂર્યના ભાગમાં આવ્યા પછી શુદ્ધ થાય છે. સપ્તષિ કહે છે કે—એક માસમાં એ ગ્રહણ થાય તે ગ્રહણથી દુષિત નક્ષત્ર શુદ્ધ થાય છે અને બીજા ગ્રહણનુ નક્ષત્ર છ માસે શુદ્ધ થાય છે, વિવાહ વૃન્દાવનમાં કહ્યું છે કે—જે નક્ષત્રમાં રાહુ-કેતુ દેખાયા હોય તે નક્ષત્ર તથા પરસ્પર ગ્રહના ભેદવાળું નક્ષત્ર છ માસે શુદ્ધ થાય છે. ઉલ્કાપાત અને ચંદ્ર-સૂર્યના પરિવેષવાળુ નક્ષત્ર છ માસ સુધી અશુભ છે. રત્નમાલા ભાષ્યમાં કહ્યું છે કે, ભેમ આદિ ઉત્પાતથી તથા ગ્રહના યુદ્ધથી દુષિત નક્ષત્ર ચંદ્રના ભાગથી શુદ્ધ થાય છે
વળી ઉદયપ્રભસૂરિ પુષ્યનુ ખળ દેખાડતા કહે છે કે~~
"कार्य वितारेदुबलेऽपि पुष्ये, दीक्षां विवाहंच बिना विदध्यात्, पुष्यः परेषां हि बलं हिनस्ति, बलं तु पुष्यस्य न हन्युरन्ये” ॥१॥
७७
ENBURYEN