________________
નક્ષત્રમાં સુઅે ચંદ્ર ગ્રહણ થયું હોય તે નક્ષત્ર ત્યાજ્ય છે. આ નક્ષત્ર છ માસે શુદ્ધ થાયછે, નારચન્દ્રની ટીપ્પણીમાં ગ્રહની દૃષ્ટિથી ભેદાયેલ નક્ષત્રની ગ્રહભિન્ન એવી સંજ્ઞા આપેલ છે કેટલાક આચાયો કહે છે કે
भुक्तं भोग्यं च न त्याज्यं सर्वकर्मसु सिद्धिदम् । यत्नात् त्याज्यं तु सत्कार्ये नक्षत्रं राहुसंयुतम् ॥
અથ. કુરગ્રહે ભાગવેલ ભોગવાતુ કે ભાગ્ય નક્ષત્ર સકČમાં સિદ્ધિ દેવાવાળુ હાવાથી ત્યાજ્ય નથી, પરંતુ શુભ કાર્ય માં રાહુ વડે કરીને ચુત નક્ષત્રને યત્નથી ત્યાગ કરવા ” ॥ ૧ ॥ મુર્હુત ચિંતામણિમાં વિલગ્નની નામાવાળી આપતાં નક્ષત્રા માટે કહે છે કે-
"कूराक्रान्तविमुक्तभं ग्रहणभं यत्क्रूरगन्तव्यंभं, घोत्पातहतं च केतुहतभं सन्ध्योदितं भं तथा । तच्च ग्रह भिन्नयुद्धगतभं सर्वानिमान् संत्यजेद्, उद्वाहे शुभकर्मसु ग्रहकृतान् लग्नस्य दोषानपि” ॥१॥
અથ “ફુરગ્રહવાળું નક્ષત્ર, ફુરગ્રહે ભાગવી છોડી દીધેલ નક્ષત્ર, ગ્રહણુ નક્ષત્ર, કુરગ્રહે ભોગવવાનુ નક્ષત્ર, ત્રણ ઉત્પાતવાળુ' નક્ષત્ર, કેતુથી હણાયેલ નક્ષત્ર સંધ્યાકાળે ઉગેલુ નક્ષત્ર, ગ્રહથી ભેદાયેલ નક્ષત્ર અને ગ્રહના યુદ્ધવાળુ નક્ષત્ર અશુભ છે; તેથી વિવાહ તથા બીજા શુભ કાર્ટીમાં આ નક્ષત્રને ત્યાગ કરવા, તેમજ ગ્રહ અને લગ્નના દોષો પણ ત્યવા, ૧॥” તેજ શ્લોકની ટીકામાં કહ્યુ છે કે દિવ્ય ભૌમ અને આંતરિક્ષ એમ ત્રણ પ્રકારના ઉત્પાત છે તેમાં, દિગદાહ ઉલ્કા, મહાવાયુ, ભૂકંપ, ધુમકેતુ અને ગ્રહણુ વગેરેના સમાવેશ થાય છે. આ ત્રણે પ્રકારના ઉત્પાતથી હણાયેલ નક્ષત્ર છ માસ ત્યાજ્ય છે. આરભસિદ્ધિની ટીકામાં કહ્યુ છે કે કુર-ગ્રહાએ ભાગવેલ નક્ષત્રમાં સ્વાભાવિક કુરગ્રહ રવિ, મંગળ, શિને અને રાહુના નક્ષત્રા વ છે, પણુ ક્ષી દ્ર કે પરના સચેાગથી ક્રુર થયેલ બુધનાં નક્ષત્ર વર્જ્ય મનાતાં નથી.
રાહુદશનના નક્ષત્રની પેઠે જે નક્ષત્રમાં કેતુ દેખાય તે નક્ષત્ર પણ ત્યાજ્ય કહેલું છે. જેમ ગ્રહણુને દિવસ રાહુદન થાય છે તેમ સ્પષ્ટ કેતુદર્શીન થતું નથી. પણ જે નક્ષત્રમાં કેતુઉદય થયા હોય તે નક્ષત્રમાં કેતુને જોયેલા કહેવાય છે. ગ્રહેામાં રાહુગ્રહની વામતિ છે, અને તેની સાતમી રાશિમાં સમાન અ ંશે રહીને કેતુ પણ વામતિ કરે છે. તેનુ ઉદય નક્ષત્ર જાણુવાને મુશ્કેલી હોવાથી ત્રિવિક્રમ શતકની ટીકામાં આ પ્રમાણે સરસ રીતિ દેખાડી છે. SENDIRABIENES
BIZZIESZENIESIENIEBIE
st