SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ MMMMMANAMTHIMINIRANESANTNIMIRANAMKANANMUNANIMININAMA NAMIKUSTM સિંહસૂરિએ બાલ્યકાળથી લઈ અન્નાનાદિથી પિોષી કક્કો-વ્યાકરણ-સાહિત્ય-છંદ-કાવ્ય અને જ્યોતિષ વિગેરે ભણવી દીક્ષા આપી ઉ૦ પદવી પર સ્થાપેલ અને જન્મપ્રકાશવાળો પ્રતપ્રકાશ જન્માધિ તથા તેની બેડાવૃત્તિના કરનાર નરચંદ ઉપાધ્યાયે બહુઅર્થવાળું અલ્પાક્ષરી પ્રશતકશાસ રચેલ છે. અને સં૦ ૧૩૨૪ મહા શુદિ ૮ રવિવારે તેની બેડાલલઘુભગીની૧૦૫૦ શ્લેકપ્રમાણુ જ્ઞાનદીપિકા રચેલ છે. c–-જૈન જ્ઞાનમહોદધિમાં લખ્યું છે કે—હર્ષપુરી) (કૃષ્ણર્ષિ) ગીય પાંડવ ચરિત્રકાર મલધારી શ્રી દેવપ્રભસૂરિના શિષ્ય શ્રી નરચંદ્રસુરિ (સ્વર્ગ. સં. ૧૨૨૭ ભા. ૧૦ ૧૦) એ મંત્રીશ્વર વસ્તુપાળની પ્રેરણાથી કથા (૧૫) રત્નસાગર, તિસાર, પ્રાકૃતદીપિકા –હૈમપ્રાકૃતરૂ૫ સિદ્ધિ લેક ૧૫૦૦, અનઈરાઘવ ટિપ્પન, પાંડવચરિત્ર સંશાધન, ઉદયપ્રભસૂરિ કૃત ધર્માલ્યુદય સંશોધન, પરમતિય (ન્યાય) કંદલીનું ટિપ્પનક, સંબધનપંચાશિકાઔપદેશિક, અને ગીરનાર પરના સં. ૧૨૮૮ ના વસ્તુપાળના મંદિર માટેની પ્રશિસ્ત રચેલ છે. જેના શિષ્ય –નરેંદ્રપ્રભે વસ્તુપાળની પ્રેરણાથી અલંકાર મહેદધિ, ર–ઉદયપ્રભસૂરિએ ઉપદેશમાળાકર્ણિકા (સં૧૨૯૯), અને ૩–પદ્ધદેવના શિષ્ય તિલકસૂરિએ.......રચેલ છે. D–ગુણભદ્રના ભ્રાતૃ પંડિત નરચંદ્રસૂરિના શિષ્ય રત્નસૂરિ (સં. ૧૪૧૮) હતા. હું આ ભાષાંતર ચોમાસામાં જ લખતા હતા. એક નાનકડું પુસ્તક રચવાની ભાવના હતી, પરંતુ વિશ્વપ્રભાનું કદ વધતું ગયું, ઉત્સાહ વેગિત બજે, અને જ્ઞાનવરણીય પ્રકૃતિને ક્ષય પણ થતું આવ્યું. છેવટે એ ભાવના ત્રણગણ પૂર-પ્રમાણ ગ્રંથને તૈયાર કરી સંતોષ પામી. કેટલીક વિશેષતાઓ – - આ ગ્રંથમાં ગાથા ૪૫ ના ઉત્તરાર્ધમાં-મરણ વિગેરે નક્ષત્રે સાત ગ્રહના જન્મ નક્ષત્ર છે, જે અશુભ છે એ સિધો અર્થ નીકળે છે. જેઈસહારમાં પણ એવું જ સૂચન છે, પરંતુ અન્ય સ્થાને તે ભેગને વજ મુશળ તરીકે ઓળખાવી જન્મ નક્ષત્રો જુદા પાડયા છે એટલે મેં પણ આ બીજા માર્ગને સ્વીકાર કર્યો છે. વાસ્તુનું જન્મનક્ષત્ર કૃતિકા છે, અને મેષના છેલ્લા નવાંશથી રાશિપ્રારંભ થાય છે. પણ આરંભ સિદ્ધિની ટીકામાં આ નક્ષત્ર અશ્વિનિથી ગણેલ છે, જેથી મેં પણ એજ રીતિએ વસ્તુને અધિકાર આપે છે અને રાશિમાં એક ભપાદનો તફાવત ન રહે એમ અર્થ સંકલના કરી છે.
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy