SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ AMMINIMUMMONINMIMBUNANIMINISAMNINMMMMMIMIMINIKANINAND કેટલાએક તિવિંદ વૃશ્ચિકના ચંદ્રને અને ફાગણ શુદિમાં બીજા અઠવાડીઆને દુષ્ટ માને છે. પરંતુ તે ભ્રમ છે કેમકે અનુરાધા અને યેષ્ઠા નક્ષત્રો પ્રમાણમાં સિદ્ધિદાયક છે ગાથા ૬૮) એટલે માની શકાય છે કે–વીંછીડાનો દોષ સર્વથા કલ્પિત છે, દેશભેદવાળો છે કાર્યને આશ્રીને સ્વીકારે છે. શ્રીયુત પૂરણચંદજી નાહાર M.A. સંગ્રહીત લેખ સંગ્રહના ૪૦૯, ૫૩, ૬૨૮, ૭૭, ૮૦૬, ૮૦૭, ૮૧૩, ૮૮૨, ૯૧૪ અને ૯૨૦ નંબરના લેખમાં ફાગણ શુકલ પ-૮૯-૧૧-૧૩ અને ૧૪ તિથિની પ્રતિષ્ઠા થયાનું લખેલ છે. લગ્નબળ વિશેષ હોય તો વૃદ્ધિમાસ ચૈત્ર અને જેઠ પણ શુભકાર્યમાં સ્વીકાર્યા છે. જુઓ તેજ લેખ સંગ્રહમાં લેખાંક ૭૭૨ મા બીજા ચૈત્ર શુદિ ૮, ૬૦૬ માં બીજે વૈશાખ, ૮૩૮ માં પ્રથમ અષાઢ વદી ૭૨૫-૨૬ માં બીજે આષાઢ અને ૮૩૨ માં સં. ૧૨૦૯ નો બીજા જેઠ વદિ ઉલ્લેખ છે. લેખાંક ૭૬૨-૮૦૫ અને ૯૨૦ માં ચૈત્ર શુદિની યાદી છે, અને લેખાંક ૫૫૮, ૭૭૫, ૮૦૧ અને ૮૧૦ (વદિ ૪ માં જેઠ માસનાં બન્ને પક્ષો પ્રતિષ્ઠા માટે ગ્રહણ કર્યા છે.) અત્યારે ઉઘાપન, શાંતિસ્નાત્ર, વૃદ્ધસ્નાત્ર અને પદાધિ પણ વિગેરે મંગળ કાર્યો પણ શુક્રાસ્તમાં કરાય છે પણ જોતિષ શાસ્ત્રની દષ્ટિએ એ માર્ગ પ્રશ્ય નથી. માત્ર રોગાદિ શાંતિ માટે શાંતિસ્નાત્ર–મહાનાત્ર શુકાસ્તમાં પણ કરી શકાય છે. ત્રણુદાન આ ગ્રંથ રચવામાં મુનિ જ્ઞાનવિજય અને મુનિ ન્યાયવિજય અવિભક્ત મદદનીશ છે, શેઠ હરિભાઈની ખાસ પ્રેરણા છે. પૂ પાદ આચા–મહારાજ શ્રી વિજય મેઘસૂરિએ લગ્નશુદ્ધિમાની ઉદયાત શુદ્ધિ ગાથાની નેય અને નેહની ભુલ સુધરાવી છે. એ વયેવૃદ્ધ-અનુભવ વૃદ્ધ પૂજ્ય અમર-વિજયજી મ. સા. ને તે કેમ ભૂલાય? તેમણે જરૂરી સાધન પૂરાં પાડયાં છે. પૂ. વિચક્ષણ વિ. મ. પરિશિષ્ટ ૯-૧૦ અને ૧૨ ની કેપી પૂરી પાડી છે. અમૃતલાલ અમરચંદ તે આ પુસ્તકની સંપૂર્ણ પ્રેસ કોપી કરી આપી છે અને પ• અંબાલાલભાઇએ અનુક્રમણિકા તથા શુદ્ધિપત્રક કરેલ છે. હું આ દરેકને ઉપકૃત છું. વાચક મહાશો આ ગ્રંથમાં જે ભૂલ લાગે તે સૂચવશે તો બીજી આવૃત્તિમાં સુધારવા તરફ લક્ષ્ય રાખીશ સં. ૧૯૮૩ ચા. ક. સં. ૯ લીટ ચારિત્રચરણે પાસક-દશન વસંતપંચમી-રવિવાર, મુબઇ.
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy