________________
૧૨ ભાúવચાર
લગ્ન સ્થાન ? નામ - ઉદય-આધ-લગ્ન-પ્રથમસ્થાન આ સ્થાનથી સ્વભાવ, સ્વરૂપ, આયુષ્ય શારિરીક સુખ, દુ:ખ, શરીર લક્ષણ મસ્તક, આત્માં ગુણ, દોષ, પ્રવાસ પુત્રનો ભાગ્યોદય, પિતૃમાતા, માતૃપિતા, ચિંતાનાશ, મહત્વાકાંક્ષા, યશ, કાર્યાત્મ, આ ભાવમાં જો પાપગ્રહ હોય તો દેહ ઉપર તલનું પ્રમાણ વધુ હોય; આ કેન્દ્રસ્થાન છે. દિશા, પૂર્વ, પુરૂષ ભાવ. વર્ણ : પીળો, ચરભાવ આ સ્થાનનો અમલ મસ્તક ઉપર હોય છે. - કારકગ્રહ : રવિ.
તૃતીય સ્થાન : બ્રાનું સ્થાન, પરાક્રમ સ્થાન, સહજ સ્થાન આ સ્થાનથી ભાઈ તરફથી સુખ, સગાસંબંધી, પાડોશી, સાહસીસ્વભાવ, કર્તુત્વગારી, રેલ્વે મોટરના પ્રવાસ, ભાઈ- બહેનનું સુખ, જમણો કાન, ગળુ, છાતી, ખભા, હાથ, કંઠ માધુર્ય, સહાય, પરાક્રમ, દવા, લેખન, મુદ્રણ, સાંભળવાની શક્તિ, સ્વપ્ન, હસ્તાક્ષર, મહત્ત્વાકાંક્ષા, શરીરસ્વાધ્ય, પત્રવ્યવહાર, મિત્રસંતતિ, બાતમી અને પિતાના શત્રુ. આ સ્થાનનો વિક્રમસ્તાન, ઉપચયસ્થાન, આપોક્લિમ સ્થાન કહેવાય છે. દિશા : ઈશાન્ય, બુદ્ધિસ્થાન, પુરૂષભાવ, - વર્ણ નારંગી, ચલભાવ. - અમલ : હાથ, ખભા, કાન, - કાકગ્રહ : મંગળ.
દ્રિતીય ધનભાવ આ ભાવને અર્થસ્થાન કોષસ્થાન પણ કહે છે. આ ભાવથી સાંપરિક સ્થિતિ, બેંક બેલેન્સ, સોનુ નાણું, દરિદ્રતા, નફો-નુકસાન, વકૃત્વ, નેત્ર, કુટુંબ, પૂર્વાર્જિતધન, ભોજન, વાણીથી આર્થજન, પુરૂષોને સ્ત્રી આધાર, સ્ત્રીને પુરૂષાધાર જોવાય છે. આ સ્થાનને પણફર કહે છે. આ મારકસ્થાન છે. અમલ : ડોક, ગળુ, નેત્ર, કંઠ, દિશા, ઈશાન્ય, સ્વભાવ, સ્થિરભાવ - વર્ણ: લીલો, - કારકગ્રહ : ગુરૂ.
એને મારી ને પણ
ચતુર્થ સુખસ્થાનઃ સુખ, પાતાલ, માતૃસ્થાન અને વાહન સ્થાન. આ ભાવથી - ગૃહસૌમ્ય, માતા, સ્થાવર સંપત્તિ, ખેતી, વાહન, બંગલા, આયુષ્યના છેલ્લા દિવસો, છાતી, ફેફસા, સગાઓ, મન:સ્થિતી, માનસિક ચિંતા, વિદ્યા, કીર્તિ, અધિકાર, સામાજીક પ્રતિષ્ઠા, સંસ્થા સંબંધ, રાજકેદી, વાતવ્યગામ કે નગરમાં, ઘરનું સ્વરૂપ, ભૂમિગતદ્રવ્ય, અંતકાળ જોવાય છે. આ કેન્દ્ર સ્થાન છે. દિશા : ઉત્તર, સ્ત્રી ભાવ, લાલવર્ણ, સ્થિરભાવ, -- અમલ : છાતી અને પેટ ઉપર, - કારક ગ્રહ : ચંદ્ર અને બુધ
પંચમ સ્થાન : સંતસ્થાન • ત્રિકોણ સ્થાન, શુભ સ્થાન આ સ્થાનિથી - સંતતિ, ગર્ભ, વિદ્યા, ઉપાસના, મંત્ર, સટ્ટો, લોટરી, પુત્ર કે કન્યા ? હૃદય, પીઠ વિવેકશક્તિt, શિક્ષણ દેવતારાધના, શૃંગાર, અનુપ્રાપ્તિ, પ્રણય, બુદ્ધિથી પ્રાપ્ત ધન, ક્રિડા નૈપુણ્ય, પિતૃભાવ, પુન્ય પ્રતિભા, નૈતિક આચરણ, કલાજ્ઞતા, ઈન્દ્રજાલ, સ્થિરતા, પ્રયત્ન, ઉદ્યોગદિશા, પ્રથમ સંતતિ, લક્ષમી સ્થાન, ત્રિકોણ સ્થાન, પણફર સ્થાન. દિશા : વાયવ્ય, પુરૂષભાવ – વર્ણ: શ્યામ, ચરભાવ - અમલ : હૃદય અને પીઠ ઉપર - કારકગ્રહ : ગુરૂ.
શુભસ્થાન : ઉપચયસ્થાન આ ભાવથી શત્રુ, મોશાળ, રોગ, નોકર, કેડ, પશુપ્રાપ્તિ, દુષ્કૃત્ય, ચોરી, વ્યસન, સંગત, સદાચાર, ગુમશત્રુ, ભાડુતી ૧ લાં પુત્રની સંતતિ, શુદ્ધ, બુદ્ધિ જોવાય છે. આ સ્થાનને આપોલિમ પણ કહે છે. દિશા : વાયવ્ય, દુઃખસ્થાન, સ્ત્રીભાવ – વર્ણ: શ્યામ, સ્થિર ભાવ - અમલ : નાભિ, આંતરડા - કારકગ્રહ : શનિ અને મંગળ
સસમ જાયાસ્થાન : અસ્તસ્યાન, ભર્તાસ્થાન, પ્રણયસ્થાન આ ભાવથી સ્ત્રીસુખ, પતિસુખ, વિવાહ, ભાગીદારી, યુદ્ધ, કોર્ટ, પ્રતિસ્પર્ધી, લગ્નજીવન, વ્યાપારાર્થે પ્રવાસ, નઝધન, સહકાર્ય, ત્રિજભાઈ, બીજી છોકરી, ભત્રિજો, પિતાવ્યવસાય. આ સ્થાન મારક છે. દિશા : પશ્ચિમ પુરૂષભાવ - વર્ણ નારંગી, ગુલાબી, ચરભાવ - અમલ : કેડ, બસ્તી, મુત્રાશય, કુક્ષી – કારકગ્રહ : શુક્ર,
(૮૭)