________________
અષ્ટમ મૃત્યુસ્થાન : ગુહ્યસ્થાન, જીવિતસ્થાન આ ભાવથી મૃત્યુનિદાન, અચાનક ધનલાભ, વારસાથી ધન, વીમો, દાયાજો, ભૂમિગત ધન, અજાસુખ, ગુલ્વેન્દ્રિય, અપમૃત્યુ, ગડાન્તર, અપધાન, ઝેરી દંશ દલાલી, તામસપણુ, સસરા તરફથી ધન, બેઅબુ, અનૈતિક સંબંધ, ગુમવાત, આદરણીય વ્યક્તિત્વ, અચાનક સ્થિત્યન્તર, આભાવને રન્દ્ર, પણફર પણ કહેવાય છે. દિશા : નૈઋત્ય, સ્ત્રીભાવ, દુ: ખાન - વાર્ણ: શ્યામલ લીલો વર્ણ. સ્થીરભાવ – અમલ : ગુલ્વેન્દ્રિ - કારક ગ્રહ : શનિ.
નવમ સ્થાન : ધર્મસ્થાન, ભાગ્યસ્થાન, શુભસ્થાન આ ભાવથી ધર્મશ્રદ્ધા, તપ, તીર્થયાત્રા, ધર્મક્રિયા, સાક્ષાત્કાર, શિક્ષણ, જનસંપર્ક, યશ, કીર્તિ, ભાગ્યોદય, પુત્રાદિક પરિવાર, પરદેશગમન, ગ્રંથ પ્રકાશન, સ્વપ્ન સત્ય પડે, સત્સંગ, આત્માદિતત્વજ્ઞાન, પરોપકાર, શારુપઠન, શીલ, શક્તિ. સમાજકાર્ય, રાષ્ટ્રકાર્ય, લોકપ્રેમ, અધ્યક્ષાદિ અધિકાર, આ સ્થાન અતિશુભ છે. આને ત્રિકોણસ્થાન કહે છે. લક્ષ્મીસ્થાન, પુરૂષભાવ, ચરભાવ, વર્ણ : લીલા સપડતો – વર્ણ : સફેદ - અમલ : સાથળ, કેડ - કારક ગ્રહ : રવિ અને ગુરૂ.
દશમસ્થાન : કર્મસ્થાન, પિતૃસ્થાન આ ભાવથી પિતૃસુખ, અધિકાર, કર્મ, સારા-નરસા કાર્યો, યજ્ઞયાગ, માનપાન, નિદ્રા, નિર્વાહ ઉદ્યોગ, હોદ્દો, રાજકારાણ, અલંકાર, યશ, અપયશ, વિદ્યા, લોકોપયોગી કાર્યો, વ્યસાયાર્થે પ્રવાસ, સંસ્થાકીય કાર્યો, ચૌર્યધન, આ
સ્થાનને અપસંદ કહે છે. આ કેન્દ્ર અને ઉપચય સ્થાન છે. દિશા : દક્ષિાણ, સ્વભાવ - વર્ણ: ગુલાબી, સ્થિરભાવ - અમલ : ઢીંચણ, મનગટ - કારકગ્રહ : રવિ, બુધ, ગુરૂ અને શનિ. આ સ્થાને જો મંગળ હોય તો કુંડલી ને સુધારે અને સારા ફળ આપે છે.
૧૧મું આયસ્થાન : લાભ, સિદ્ધિ, મિત્ર સ્થાન આ ભાવથી વિવિધ લાભ, આશા, ઈચ્છાની સફળતા, વાહનાદિ ઐશ્વર્ય, મિત્રોનું સુખ, ડાબો કાન, પીંડી, એડી, મંત્રીપદ આદિ કાર્યોથી પ્રાપ્ત લાભ, ધન લાભ, નુકસાન, પિતૃધન આ સ્થાનને ઉપચય અને પાણકર કહે છે. પુરૂષભાવ - દિશા : અગ્રેય - વર્ણ : કેશરી, ચરભાવ - કારકગ્રહ : ગુરૂ.
૧૨મું વ્યયસ્થાન • હર્ષ, મોક્ષ, શયન, ભોગસ્થાન છે. આ ભાવથી મોક્ષ, ગુરવિદ્યા, અધ્યાત્મજ્ઞાન, જેલ, ગુસશત્રુતા, રાજકીય આપત્તિ, ભોગ, કૌમ્યા, વિલાસ, વ્યય, ડાબી આંખ, પગતળીયા, સ્વાર્થ, દેવાળુ, ધનનાશ, ફાંસી, શિક્ષા, પિશાચ્ચ બાધા, નિદ્રાભંગ, દવાખાનું, કેદ, ખરાબ સંગાથી સ્થાન, ચોર, પોલીસ તરફથી મારપીટ, સંકટ, કોક, પતિ-પત્ની દુઃખ, ઉદ્યોગ હાની. આ આપોકિલપ, દુઃ ખસ્થાન છે. સ્ત્રીભાવ, સ્થિરભાવ – વાર્ણ : લીલો – કારકગ્રહ : શનિ.
પંચધા મૈત્રી લગ્નકુંડલીમાં ગ્રહને સ્થાનમાં બેઠેલા હોય તે સ્થાન છોડીને એના પહેલાના ૩ સ્થાન અને પછીના ૩ સ્થાનમાં રહેલા ચહુ એ તાત્કાલીન મિત્ર બને છે. ને સ્થાનમાં સહ બેઠેલો હોય એ સ્થાન અને બાકીના સ્થાનમાં રહેલા ગ્રહો તાત્કાલીન શુભ સ્થાન છે, નૈસર્ગિક મિત્ર + તાત્કાલીન મિત્ર = અધિમિત્ર નૈસર્ગિક સમ + તાત્કાલીન મિત્ર = મિત્ર નૈસર્ગિક શત્રુ + તાત્કાલીન મિત્ર = સમ
શત્રુ ગ્રહ નૈસર્ગિક મિત્ર + તાત્કાલીન શત્રુ = સમ નૈસર્ગિક સમ + તાત્કાલીન શત્રુ = શત્રુ નૈસર્ગિક શત્રુ + તાત્કાલીન શત્રુ = અધિશત્રુ
મિ .
.
મિ. ,
/
'
શત્રુ
૨
(૮૮)