SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પુનઃ એ પુષ્યિકામાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ ભગવંતનો વાચક શ્રી હેમહંસગણિવરને, અને ન્યાયાર્થ. મંજૂષાનો પણ ઉલ્લેખ કરેલ છે. જુઓ– सूरीन्द्रं हेमचन्द्रं कलिसकलविदं संस्मरामोऽभिरामं, धीमन्तं हेमहंसं गणिमणिममलं तं कथं विस्मरामः। न्यायानामर्थसार्थ निजमतघटितं धारयन्तीं यदीयां, मञ्जूषां प्राप्य जाता चयमिह प्रभवः साधु सिन्धौ तरङ्गे ॥२॥ સિન્ધ અને તરંગ વૃત્તિની રચના પૂ૦ વૃત્તિકાર મહર્ષિએ સપરિવાર મહારાષ્ટ્રમાં આવેલ પૂનાસિટિમાં (પૂના શહેરમાં ) વીર સં- ૨૪૮૦ અને વિક્રમ સં૨૦૧૦માં ચાતુર્માસ રહીને કરેલ છે. જે વૃત્તિના પ્રાંતે આપેલ પ્રશસ્તિ પરથી જાણી શકાય છે. ન્યાયસમુચ્ચયના ચારે ઉલ્લાસના ૧૪૧ ન્યાય છે. તેના પર રચાયેલ સિબ્ધ અને તરંગ વૃત્તિનું પ્રમાણ લગભગ ૧૨૦૦૦ શ્લોકનું છે. આ ગ્રંથનું સંપાદનકાર્ય પૂજ્યપાદ પ્રગુરુદેવ આચાર્ય શ્રીમદ્ વિજયેલાવણ્ય સુરીશ્વરજી મહારાજ સાહેબની આજ્ઞાથી અને તેમની અસીમ કૃપાથી મેં કરેલ છે. સંપાદન કાર્યમાં જણાતી ક્ષતિઓને સુધારી બુધજનો આ ગ્રંથને પઠન-પાઠનમાં અપનાવશે અને બુદ્ધિને વિકાસ કરશે એ ભાવના સાથે આ “પુરોવચનને પૂર્ણ કરું છું. વીર સંવત ૨૪૮૩, વિક્રમ સં. ૨૦૧૩ ના કાત્તિક વદ ૨ ને મંગળવાર તા. ૨૦-૧૨-૫૬ UR પભ્યાસસુશીલવિજયગણું. સ્થળશાન્તાકુઝ, (વેસ્ટ) જૈન ઉપાશ્રય મુંબઈ નં. ૨૩. | મુએ મરતુ .
SR No.008446
Book TitleNyayasamucchaya
Original Sutra AuthorN/A
AuthorLavanyasuri
PublisherVijaylavanyasurishwar Gyanmandir Botad
Publication Year
Total Pages206
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy