________________
શિપ રત્નાકર
[ પ્રથમ રત્ન सूत्रधारेण यच्छुद्धं कृतं यत्स्थानसाधनम् ॥ तत्स्थानं सर्वजन्तूनां सुखदं स्यान्न संशयः ॥ १४३ ॥
इतिश्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रिश्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे आयाद्यकविंशत्यंगलक्षणाधिकारे प्रथम रत्नं समाप्तम् ।
સૂત્રધારે જે સ્થાનની સાધના સર્વ પ્રકારે શુદ્ધ કરી હોય તે સ્થાન આવે પ્રાણિઓને સુખદાયી થાય છે, એમાં લેશ પણ સંશય નથી. ૧૪૩.
ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નર્મદાશંકર મૂલજીભાઈ સોમપુરા રચિત શિલ૫ રત્નાકર નામના ગ્રંથનું આયાદિ. એકવીસ અંગ લક્ષણાધિકારનું.
પહેલું રત્ન સંપૂર્ણ