________________
શિલ્પ રત્નાકર
[ચતુર્દશ રન લગ્ન કે જન્મકુંડલી બનાવવા માટે લગ્ન શોધનની રીત
જે સમયનું લગ્ન બેસાડવું હોય તેને સમય ઘડી પળ ચોક્કસ જોઈ તેના કલાક અને મિનિટે એક બાજુ લખી રાખવી અને પછી તેની ઇષ્ટ ઘડી નીચે પ્રમાણે કરવી.
ઈષ્ટ ઘડી લાવવાની રીત. ૧ સૂર્યોદયથી બપોરના બાર વાગ્યા સુધીમાં જેટલા કલાક અને મિનિટે થઈ હેય તેમાંથી તે દિવસના સૂર્યોદયના કલાક અને મિનિટો બાદ કરતાં શેષ વધે તેને અઢીએ ગુણવાથી ઘડી, પળ અને વિપળ થાય છે. (તે એવી રીતે કે કલાકને અઢીએ ગુણવાથી ઘડી અને મિનિટને અઢીએ ગુણવાથી પળ થાય છે.) તે સૂર્યોદયથી બપોરના બાર વાગ્યા સુધીની છ ઘડી થઈ એમ સમજવું.
૨ બપોરના બાર વાગ્યાથી સાંજના સૂર્યાસ્ત સુધી જેટલા કલાક અને મિનિટે થઈ હોય તેમાં ૧૨ બાર ઉમેરી સરવાળો કરી તેમાંથી એજ દિવસના સૂર્યોદયના કલાક અને મિનિટ બાદ કરી બાકી રહેલા કલાકને અઢીએ ગુણવાથી ઘડી પળ આવે તે ઈષ્ટ ઘડી સમજવી.
૩ સૂર્યાસ્તથી રાત્રિના બાર વાગ્યા સુધી જેટલા કલાક અને મિનિટે થઈ હોય, તેમાંથી સૂર્યાસ્તના કલાક અને મિનિટે બાદ કરતાં તથા આવેલી સંખ્યાને અઢીએ ગુણતાં પ્રાપ્ત થએલી સંખ્યામાં આખું દિનમાન ઉમેરવાથી સૂર્યાસ્તથી રાત્રિના બાર વાગ્યા સુધીની ઈષ્ટ ઘડી થઈ એમ સમજવું.
૪ રાત્રિના બાર વાગ્યા પછીથી સૂર્યોદય થાય ત્યાંસુધીના જેટલા કલાક અને મિનિટે થઈ હોય તેને અઢીએ ગુણતાં આવેલી રકમમાં દિનમાન પુરૂં અને રાત્રિમાન અધુમાં ઉમેરવાથી રાત્રિના બારથી સૂર્યોદય સુધીની ઈષ્ટ ઘડી થઈ એમ સમજવું.
ઇષ્ટ ઘડી લાવવાનું ઉદાહરણ. માને કે એક બાળકને જન્મ કલાક ૯-૪૫ મિનિટે દિવસે થયે. પંચાંગમાં જોતાં તે દિવસે સૂર્યોદય કલાક ૬–૩૫ ને છે. તે હવે ૮-૪૫ માંથી ૬-૩૫ બાદ જતાં કલાક ૩-૧૦ મિનિટ આવી. એટલે સૂર્યને ઉદય થયા પછી કલાક ૩-૧૦ મિનિટે તે બાળકને જન્મ થયે. હવે તે કલાક અને મિનિટને અઢીએ ગુણવાથી ઘડી છ–પપ પળ આવી એટલે સૂર્ય ઉગ્યા પછી ઘડી ૭-૫૫ પળે તે બાળકનો જન્મ થયે એટલે તેના જન્મની ઈષ્ટ ઘડી ૭-૫૫ પળ થઈ એમ સમજવું. પણ સમજો કે કઈ બાળકને જન્મ બપોરે કલાક ૩–૭૬ મિનિટે થે. તે હવે તેમાંથી ૬-૩પ બાદ