________________
શિલ્પ રત્નાફર
[ ચતુર્દશ રત્ન
કુલિક, કટક, કાલવેલા અને યમઘંટ નામકે ત્યાજ્ય મુ.
मन्चर्कदशनागर्तुवेदनेत्रमिताः क्षणाः ॥
कुलिकास्ते रवेर्वात्क्रमतः कण्टका बुधात् ॥ १२६॥ गुरोस्ते कालवेलाख्याः शुक्रात्ते यमघण्टकाः ॥ त्यजेदेताञ्छुभे कार्ये निशि व्येकान् मूहूर्तकान् ॥१२७॥
૫૪
રવિવારાદિ સાત વારાના ક્રમથી ૧૪, ૧૨, ૧૦, ૮, ૯, ૪ અને ૨; આ મુહૂ કુલિક સંજ્ઞક થાય છે અને બુધવારે ક્રમથી આ મુહૂર્તો કટક સજ્ઞક થાય છે. ગુરૂવારે ક્રમે કાલવેલા સંજ્ઞક તથા શુક્રવારે ક્રમે યમઘંટ સજ્ઞક થાય છે. આ મુહૂત દિવસનાં કહ્યાં છે. અને આ મુહૂર્તોમાંથી એક ઘટાડવાથી રાત્રિનાં મુહૂર્તો થાય છે. શુભ કાર્યોંમાં આ સં મુહૂર્તો ત્યાગવા યોગ્ય છે. ૧૨૬, ૧૨૭,
દિવસે કુલિકાદિ ચક્ર
વાર
કુલિક
કુંક
ફાલ વેળા
યમ ધટ
૨. સ. મ. જી. ગુ. શુ શ
૧૪
<
૧૪૧૨ ૧૦
| | ર
૧૪૧૨ ૧૦૬
རྟ ༤་ ༢༢༠
૨૧૪૧૨
રાત્રિ પુલિકાદિ ચક્ર
વાર
કુલિક
કટક
કાલ વેળા
યમ કંટ
૨. ચમ. જી. જી. જી. શ.
૧૩:૧૧
૯ ૭ ૧ ૩ 1
૩૬ ૧૧૩૧૧ ૯૭
૧૧૩ ૧૧૩ ૯
૯ ૭ ૧ ૩ ૧૨૩:૧૧/
દુષ્ટ ક્ષણ.
क्षणचतुर्दशः सूर्ये नवमद्वादशौ विधौ ॥ सप्तमो निशि भौमेऽह्नि तुर्यनाथ बुधेऽष्टमः ॥ १२८ ॥ षष्ठद्वादशकौ जीवे चतुर्थनवमौ भृगौ ॥ शनी चाद्यद्वितीयौ च त्याज्या दुष्टक्षणा इमे ॥ १२९ ॥
રવિવારે ચૌદમુ મુહૂત, સોમવારે નવમું અને ખારમુ, મગળવારે રાત્રે સાતમ્' અને દિવસે ચાથું બુધવારે આઠમુ, ગુરૂવારે છઠ્ઠું અને બારમું, શુક્રવારે ચેથું અને નવમું તથા શનિવારે પહેલું અને ખીજું મુહૂર્ત દુષ્ટ ક્ષણ થાય છે. આ સ દુષ્ટ ક્ષણે શુભ કાર્યોમાં તજવાં. ૧૨૮, ૧૨૯.