________________
ચતુર્દશ રન ]
તિર્મુહુર્ત લક્ષણાધિકાર.
તિથિવારથી દુર રોગ. द्वादश्य विधौ षष्ठी भौमे सप्ताष्टमी बुधे ॥
શુ ન જતા ગુરૌ નવ દુતારાના ના રવિવારે દ્વાદશી, ચંદ્રવારે છઠ, મંગળવારે સપ્તમી, બુધવારે અષ્ટમી, શુક્રવારે દશમી, શનિવારે એકાદશી અને ગુરૂવારે નૌમી તિથિ હેય તે હુતાશન ગ જાણવો. ૧૧૭.
द्वादश्य विधौ रुद्रा भौमे पञ्च बुधेऽग्नयः ।।
गुरौ षष्ठ्यष्टमी शुक्रे दग्धाख्यो नवमी शनौ ॥११८॥ રવિવારે દ્વાદશી, ચંદ્રવારે એકાદશી, મંગળવારે પંચમી, બુધવારે તૃતીયા, ગુરૂવારે પછી, શુક્રવારે અષ્ટમી અને શનિવારે નવમી તિથિ હોય તે દગ્ધ એગ જાણો. ૧૧૮.
चतुर्थ्य विधौ षष्ठी द्वितीया शेऽष्टमी गुरौ ।
नव शुक्रे विषाख्यश्च सप्तमी कुजमंदयोः ॥११९॥ રવિવારે ચતુથી, ચંદ્રવારે પછી, બુધવારે દ્વિતીયા ગુરૂવારે, અષ્ટમી, શુક્રવારે નવમી તથા મંગળ અને શનિવારે સપ્તમી તિથિ હોય તે વિષ નામક રોગ જાણ. ૧૧૯.
शनी षष्ठी भृगौ सप्ताऽष्टमी जीवे बुधे नव ॥
कुजे दश विधौ रुद्राः क्रकचो द्वादशी रवौ ॥१२०॥
શનિવારે પછી, શુક્રવારે સપ્તમ, ગુરૂવારે અષ્ટમી, બુધવારે નવમી, મંગળવારે દશમી, ચંદ્રવારે એકાદશી અને રવિવારે દ્વાદશી તિથિ હોય તે કકચ નામને રોગ જણ. ૧૨૦.
प्रतिपज्ज्ञे रवी सप्त संवतॊ योग ईरितः ॥
दग्धादीस्तिथिवारोत्थांस्त्यजेद्योगान्शुभे सदा ॥१२॥
બુધવારે પ્રતિપદા અને રવિવારે સપ્તમી તિથિ હોય તે સંવર્ત એગ જાણ. તિથિવારોથી ઉત્પન્ન થએલા દગ્ધાદિ ગો સર્વદા શુભ કાર્યમાં ત્યાગવા. ૧૨૧.