________________
પ૯૦
શિલ્ય રત્નાકર
[ચતુર્દશ રન
આનંદાદિ અફાવિશ લેગ. आनन्दः कालदण्डोऽथ धूम्राक्षोऽथ प्रजापतिः ।। सौम्यध्वांक्षध्वजाश्चैव श्रीवत्सो वज्रमुद्गरौ ॥११२॥ क्षत्रं मित्रं क्रमेणैव मानसः पम्मलुम्बकौ ॥ उत्पातमृत्युकाणाख्याः सिद्धिश्चैव शुभामृतौ ॥११३॥ मूसलञ्च गदाख्यश्च मातङ्गो राक्षसश्चरः॥ . स्थिरः प्रवर्द्धमानश्च नामतुल्यफला अमी ॥११४॥
આનંદ ૧, કાલદંડ ૨, ધૂમ્રાક્ષ ૩, પ્રજાપતિ ૪, સૌમ્ય પ, વાક્ષ ૬, ધ્વજ ૭, શ્રીવત્સ ૮, વા ૯, મુદ્રર ૧૦, ક્ષત્ર ૧૧, મિત્ર ૧૨, માનસ ૧૩, પદ્મ ૧૪, લુંબક ૧૫, ઉત્પાત ૧૬, મૃત્યુ ૧૭, કાણુ ૧૮, સિદ્ધિ ૧૯, શુભ, ૨૦, અમૃત ૨૧, મૂસલ ૨૨, ગદ ૨૩, માતંગ ર૪, રાક્ષસ ૨૫, ચર ૨૬, સ્થિર ર૭ અને પ્રવિદ્ધમાન ૨૮; આ અઠ્ઠાવીસ લેગ પિતાના નામ પ્રમાણે ફળ આપનારા જાણવા. ૧૧૨, ૧૧૩, ૧૧૪.
भानुवारेऽश्विनक्षत्रात्साभिजिकैश्च सर्वभैः ।।
भवन्ति क्रमशो योगा अष्टाविंशतिसंख्यकाः ॥११५॥ રવિવારના દિવસે અશ્વિની નક્ષત્રથી વર્તમાન નક્ષત્ર સુધી ગણતાં જે સંખ્યા આવે તે અનુક્રમે આનંદાદિ ચોગ જાણવા અને અભિજિત્ સહિત બધાં નક્ષત્રો ગણવાથી અઠ્ઠાવીસ આનંદાદિયેગો થાય છે. ૧૧૫.
मृगादारभ्य रात्रीशे श्लेषातः कुजवासरे ।। हस्ताद् बुधेऽनुराधाभाद्गुरुवारे तथैव च ॥
उत्तराषाढतः शुक्रे शततारादितः शनौ ॥११६॥
સોમવારના દિવસે મૃગશિરથી, મંગળવારના દિવસે આશ્લેષાથી, બુધવારના દિવસે હસ્તથી, ગુરૂવારના દિવસે અનુરાધાથી, શુક્રવારના દિવસે ઉત્તરાષાઢાથી અને શનિવારના દિવસે શતભિષાથી ગણુ આનંદાદિ ગ જાણવા. ૧૧૬.