________________
૫૮૬
શિલ્પ રનાકર
[ચતુર્દશ રત્ન નક્ષત્ર વાર અમૃતસિદ્ધિ ગ. अर्के हस्तो मृगश्चन्द्र गुरौ पुष्योऽश्विनि कुजे ॥ अनुराधा बुधे शुक्रे रेवती रोहिणी शनौ ॥१०॥ अमृतः सिद्धियोगः स्यात् सर्वकार्यार्थसिद्धिदः ॥
यथा सूर्यस्तमो हन्ति दोषसंघांस्तथा त्वयम् ॥१०८॥ રવિવારે હસ્ત, સોમવારે મૃગશિર, ગુરૂવારે પુષ્ય, મંગળવારે અશ્વિની, બુધવારે અનુરાધા, શુક્રવારે રેવતી અને શનિવારે રોહિણી નક્ષત્ર હોય તે અમૃતસિદ્ધિ
ગ થાય છે. તે સર્વ કા તથા સર્વ પ્રકારના અર્થની સિદ્ધિને આપનાર છે. જેમ સૂર્ય અંધકારને નાશ કરે છે તેવી રીતે આ અમૃતસિદ્ધિ વેગ સર્વ પ્રકારના દેના સમૂહને શીઘ નાશ કરે છે. ૧૦૭, ૧૦૮.
અમૃતસિદ્ધિયોગ તજવા વિષે.. पञ्चम्यादितिथी त्याज्या हस्तार्काद्याः क्रमाच्छुभे ॥ योगाश्चामृतसिद्धयाख्या अन्ये सर्वार्थसाधकाः ॥१०॥ उद्वाहे गुरुपुष्यश्च प्रवेशे तु कुजाश्विनीम् ॥
त्यजेदेतत्प्रयत्नेन प्रयाणे शनिरोहिणीम् ॥११०॥ પંચમ્યાદિ તિથિઓમાં અનુક્રમે હસ્ત અને રવિવારાદિથી તે અમૃતસિદ્ધિ નામને વેગ શુભ કાર્યમાં ત્યાગવો કહ્યો છે અર્થાત્ તિથિ પાંચમે હસ્ત નક્ષત્ર અને રવિવાર, છઠના દિવસે મૃગશિર અને સેમવાર, સાતમના દિવસે અશ્વિની અને મંગળ વાર, આઠમના દિવસે અનુરાધા અને બુધવાર, નમના દિવસે પુષ્ય અને ગુરૂવાર આ દિવસોએ અમૃતસિદ્ધિ યોગ શુભ કાર્યમાં તજે અને આ સિવાયના બીજા અમૃતસિદ્ધિગ સર્વ કાર્યોની સિદ્ધિ કરનાર છે. ૧૦૯.
વિવાહમાં ગુરૂવારના દિવસે પુષ્ય, ગૃહપ્રવેશમાં મંગળવારે અશ્વિની અને યાત્રામાં શનિવારના દિવસે રોહિણી ઇત્યાદિ નક્ષત્ર વારના ને યત્નપૂર્વક તજવા. ૧૧૦.
સિદ્ધ વેગ ચક વાર રવિ ચંદ્ર | મંગળ બુધ ગુરુ | શુક્ર 1 શનિ તિ. સિદ્ધિ યોગ | ... | ... [૩, ૮, ૧૩૨, ૭, ૧૨,૧૦,૧૫૧, ૬, ૧૧૪, ૯, ૧૪ તિ. અશુભ યોગ ૧, ૬, ૧૧૨, ૭, ૧૨૧, ૬, ૧૧૩, ૮, ૧૩૪, ૯, ૧૪૨, ૭, ૧૨૫,૧૦,૧૫. નક્ષત્ર અમૃત સિદ્ધિ વેગ હસ્ત | મૃગશિર અશ્વિની અનુરાધા પુષ્પ : રેવતી ! રોહિણી
- -
-
* * * * * * * * * *
* * *
* * -
-
--- -