________________
ચતુશ રત્ન ] જાતિમુહૂર્ત લક્ષણાધિકાર
૫૮૧ ચંદ્ર મેષ, સિંહ અને ધન રાશિનો થાય ત્યારે પૂર્વમાં, વૃષભ, કન્યા અને મકરને દક્ષિણમાં મિથુન, તુલા અને કુંભને પશ્ચિમમાં તથા કક, મીન અને વૃશ્ચિકને થાય ત્યારે ઉત્તર દિશામાં હોય છે. ૯૬.
ચંદ્રની દિશાનું ફળ सन्मुखे चार्थलाभं तु दक्षिणे सुग्वसंपदः ॥
पश्चिमे कुरुते मृत्यु वामे चन्द्रो धनक्षयम् ॥१७॥ પ્રયાણુમાં ચંદ્ર સન્મુખ હેય તે અર્થ લાભ-ધન પ્રાપ્તિ કરાવે, જમણી બાજુએ હોય તે સુખ સંપદા આપે, પાછળ હેય તે મરણ નીપજાવે અને ડાબી બાજુએ હેય તે ધનને ક્ષય કરે. ૯૭.
અન્ય દોષને હરનાર ચંદ્ર. करणभगणदोषं वारसंक्रान्तिदोषं, कुतिथिकुलिकदोषं यामयामार्धदोषम् ॥ कुजशनिरविदोषं राहुकेत्वादिदोषं,
हरति सकलदोषं चन्द्रमाः सन्मुखस्थः ॥२८॥ સન્મુખ રહેલો ચંદ્રકરણ, નક્ષત્ર, વાર, સંક્રાન્તિ, કુતિથિ, કુલિક, પ્રહર, ચોઘડિયાં, મંગળ, શનિ, રવિ, રાહુ, કેતુ વિગેરે ગ્રહેના દેવ તેમજ અન્ય બધા દોષને હરે છે. ૯૮.
ચારે દિશામાં ફરતા ચંદ્રની ઘડી. નાચ: સત્તા પ્રાળ્યાં રાખ્યાં તિથિનાસ્તા ततः स्वर्गमिताः प्रत्यगुत्तरस्यां तु षोडश ॥१९॥ पुनः सप्तदश प्राच्या दक्षिणस्यां चतुर्दश ॥ पश्चिमे नवसंख्यास्ता उदिच्यां पञ्चभूमिताः ॥१००। वारद्वयं भ्रमश्वेन्दोः स्ववासस्थानतः क्रमात् ॥
एकराशिस्थितोऽपीह तद्दिशाजं फलं दिशेत् ॥१०॥
આવશ્યક કાર્યમાં, ઘટિકાત્મક ચંદ્રમા ચારે દિશામાં ફરે છે તે લે. ચંદ્રમા ૧૭ ઘડી પૂર્વમાં, ૧૫ ઘડી દક્ષિણમાં, ૨૧ ઘડી પશ્ચિમમાં, ૧૬ ઘડી ઉત્તરમાં અને ફરી પાછા ૧૭ ઘડી પૂર્વમાં, ૧૪ ઘડી દક્ષિણમાં, ૨૦ ઘડી પશ્ચિમમાં તથા ૧૧ ઘડી ઉત્તરમાં રહે છે. આ પ્રમાણે ચંદ્રમા પિતાના નિવાસ સ્થાનથી અનુક્રમે ચારે દિશાઓમાં બે વાર ફરી વળે છે તે પણ ચંદ્રમા તે એકજ રાશિમાં સ્થિતિ કરી રહે છે પરંતુ ફળ તે તેજ દિશાનું આવે છે કે જે દિશામાં તે રહે છે. ૯, ૧૦૦, ૧૦૧.