________________
ચતુર્દશ રત્ન ] તિર્મુહૂર્ત લક્ષણાધિકાર
પ૭૯ વૈધૃતિ એગ, વ્યતિપાત, ભદ્રા, મંગળવાર અને દુષ્ટતારા; આ સર્વ મધ્યાહ્ન (બપોરના બાર વાગ્યા પછી શુભ જાણવાં. ૮૩, ૮૪, ૮૫, ૮૬.
ચંદ્રનું શુભાશુભ ફળ. स्वजन्मराशिमारभ्य चन्द्रराशिस्थितं फलम् ॥ चन्द्रे जन्मस्थिते पुष्टिर्द्वितीये नो सुखं भवेत् ॥८॥ तृतीये धनलाभश्च चतुर्थे रोगसंभवः ।। पञ्चमे कार्यनाशश्च षष्ठे द्रव्यागमो महान् ॥८८॥ सप्तमे भूपसम्मानस्त्वष्टमे मरणं ध्रुवम् ॥ नवमे च भयं ज्ञेयं दशमे कार्यसंपदम् ॥
एकादशेऽर्थलाभश्च द्वादशे विविधापदः ॥८९॥ પિતાની જન્મરાશિથી ચંદ્રમાની રાશિ સુધીનું ફળ કહેવામાં આવે છે.
ચંદ્રમા જન્મરાશિમાં સ્થિત હોય તે પુષ્ટિ, બીજે હોય તે સુખની અપ્રાપ્તિ, ત્રિીજે ધન લાભ, ચોથે હોય તે રેગની ઉત્પત્તિ, પાંચમો કાર્યનાશ, છ મટી દ્રવ્ય પ્રાપ્તિ, સાતમે રાજસન્માન, આઠમો મરણ, નવમ ભય, દશમે કાર્ય સંપત્તિ, અગિયારમે દ્રવ્યલાભ અને બારમે ચંદ્ર હોય તો અનેક જાતિની ઉપાધિ કરે. ૮૭, ૮૮, ૯૯૦
શુક્લપક્ષ વિશેષ द्वितीयः पञ्चमश्चन्द्रो नवमश्च शुभप्रदः ॥ शुक्लपक्षे विशेषोऽयं तुल्यमन्यत्तथोभयोः ॥१०॥ चन्द्रस्यैव बलं शुक्ले न तु ताराप्रधानता ॥ रात्रौ कान्ते बलोपेते स्वातंत्र्यं न च योषितः ॥११॥ कृष्णपक्षे तु ताराया बलं ग्राह्यं सदा यतः ॥
क्षीणे वा प्रोषिते कान्ते गार्हस्थ्यं गेहिनी चरेत् ॥१२॥ શુકલ પક્ષમાં બીજે, પાંચમે અને નવમે ચંદ્રમા વિશેષ શુભપ્રદ છે. શુકલ પક્ષમાં આ વિશેષતા જાણવી અને તે સિવાયના અન્ય ચંદ્રમા બન્ને પક્ષેમાં સમાન ફળ આપનાર છે.
શુકલ પક્ષમાં ચંદ્રમાનું જ બલ પ્રધાન ગણાય છે, તારાનું બલ ગણાતું નથી. કારણ કે જેમ પતિ બલસંપન્ન હોય તે રાત્રિએ સ્ત્રીની સ્વતંત્રતા રહેતી નથી તેમ શુકલ પક્ષની રાત્રિએ ચંદ્ર બલવાન હોવાથી તારાની પ્રધાનતા રહેતી નથી.