________________
જ્યોતિ હતું. લક્ષણાધિકાર
કરણ પ્રકરણ.
करणानि चराख्यानि बवबालवकौलवम् ॥ तैत्तिलं गरवाणिज्ये विष्टिरेतानि सप्त च ॥६९॥ गताश्च तिथयो द्वाभ्यां निघ्ताः शुक्लादितः क्रमात् ॥ यवाश्च करणं पूर्वे ज्ञेयं सैकं परे दले ||७० ॥ परे कृष्णचतुर्दश्यां दले च शकुनिर्भवेत् ॥ दशैं चतुष्पदं नागं पूर्वापरविभागयोः ॥ ७१ ॥ शुक्ले प्रतिपदः पूर्वे दले किंस्तुघ्नसंज्ञकम् ॥ एतेषां करणानां हि चतुष्कं स्थिरसंज्ञकम् ॥७२॥
ચતુ શરત્ન ]
(૧) અવ, (ર) માલવ, (૩) કૌલવ, (૪) તૈત્તિલ, (૫) ગર, (૬) વાણિજ્ય અને (૭) વિષ્ટિ; આ સાત કરણ ચરસજ્ઞક છે. ૬૯,
૨૭૫
શુકલ પક્ષની પ્રતિપદાથી ગત તિથિઓને અમણી કરે અને જે અક આવે તે અનુક્રમે વાઢિ કરણ તિથિના પૂર્વાર્ધમાં થાય છે અને જો તિથિના ઉત્તરાર્ધમાં કરણ જાણવી હોય તો અમણી કરેલી ગત તિથિમાં એક (૧) ઉમેરી અવાદિ કરણ જાણવી અને એટલું ધ્યાનમાં રાખવું કે દરેક તિથિને એ કરણ ભેગવે છે.
કૃષ્ણપક્ષની ચૌદશના ખીજા ભાગમાં શનિ કરશુ આવે છે અને અમાસના પહેલા ભાગમાં ચતુષ્પદ તથા બીજા ભાગમાં નાગ કણ આવે છે તેમજ શુકલ પક્ષની પ્રતિપદાના પહેલા ભાગમાં કસ્તુન્ન કરણ આવે છે. આ ચારે કરણેાની સ્થિર સ’જ્ઞા જાણવી. ૭૦, ૭૧, ૭૨.
કરણાના સ્વામી.
इन्द्रो ब्रह्मा तथा मित्रश्चार्यमा भूरमायमाः ॥ कलिधर्माक्षनागाजः करणानामधीश्वराः ॥७३॥
( ૧ ) ઇંદ્ર, ( ૨ ) બ્રહ્મા, ( ૩ ) મિત્ર, ( ૪ ) અમા, ( ૫ ) પૃથ્વી, ( ૬ ) લક્ષ્મી, ( ૭ ) યમ, ( ૮ ) કલિ, ( ૯ ) વૃષ, ( ૧૦ ) સર્પ અને (૧૧ ) વાયુ; આ ક્રમે અવાદિ કરણાના સ્વામી જાણવા. ૭૩.
ફરણામાં કરવાનાં કા.
बवे पौष्टिककार्याणि विप्रकर्माणि बालवे ॥ कौलवे स्त्रीसुहृत्कर्म तैत्तिले सुभगाप्रियम् ॥ ७४ ॥