________________
૫૪
શિલ્પ રત્નાકર
યોગનાં નામ.
विष्कुंभः प्रीतिरायुष्मान् सौभाग्यः शोभनाभिधः ॥ अतिगण्डः सुकर्माख्यो धृतिः शूलाभिधानकः ||६३|| गण्डो वृद्धिर्भुवश्चाथ व्याघातो हर्षणाह्वयः ॥ वज्रं सिद्धिर्व्यतीपातो वरीयान् परिघः शिवः ||६४ || सिद्धिः साध्यः शुभः शुक्लो ब्रह्मेन्द्रोऽथच वैधृतिः ॥ योगानां ज्ञेयमेतेषां खनामसदृशं फलम् ||६५ ||
[ ચતુર્દેશ રત્ન
( ૧ ) વિષ્ણુભ, ( ૨ ) પ્રીતિ, (૩) આયુષ્માન, (૪) સૌભાગ્ય, ( ૫ ) શેલન, ( ૬ ) અતિગડ, ( ૭ ) સુક, ( ૮ ) ધૃતિ, ( ૯ ) ફૂલ, ( ૧૦ ) ગંડ, (૧૧) વૃદ્ધિ, ( ૧૨ ) ધ્રુવ, ( ૧૩ ) વ્યાઘાત, ( ૧૪ ) હણ, (૧૫) વજ્ર, ( ૧૬ ) સિદ્ધિ, ( ૧૭ ) વ્યતિપાત, ( ૧૮ ) વરીયાન, ( ૧૯ ) પરિઘ, ( ૨૦ ) શિવ, ( ૨૧ ) સિદ્ધિ, ( ૨૨ ) સાધ્ય, ( ૨૭) શુભ, ( ૨૪ ) શુક્લ, (૨૫) બ્રહ્મા, (૨૬ ) એદ્ર અને (૨૭) વૈધૃતિ; સત્તાવીસ ચેગ છે અને તેમનાં પેાતાના નામ પ્રમાણે ફળ જાણવાં. ૬૩, ૬૪, ૬૫.
આ
અશુભ યાગની તજવાની ઘડી.
वैधृतिर्व्यतीपाताख्यौ संपूर्ण वर्जयेच्छुमे ॥ वज्रविष्कुंभयोश्चैव घटिकात्रयमादिमम् ॥६६॥ परिघार्धं पञ्च शूले व्याघाते घटिकानवम् ॥ गण्डातिगण्डयोः षड् च देयाः सर्वेषु कर्मसु ||६७|| एतेषामपि योगानां शेषं साधारणं स्मृतम् ॥ एके विरुद्धयोगानां पादमाद्यं त्यजन्ति हि ॥ ६८ ॥
વૈધૃતિ અને વ્યતીપાત નામના બે ચગે શુભ કાર્યમાં સપૂર્ણ તજી દેવા, વજ્રા, અને વિષ્ણુભ યોગની પ્રથમની ત્રણ ઘડી ત્યાગવી, પરિઘ યોગના પૂર્વા, શૂલ યોગની પાંચ ઘડી, વ્યાઘાત ચેગની નવ ઘડી, ગડ અને અતિગડા યોગની છ છ ઘડી સ શુભ કામમાં ત્યાગવી. તેમજ ઉપર કહેલા આ યોગોના શેષ ભાગ પણ સાધારણ જાણવા અને તે સાધારણ ફળદાતા છે. કેટલાક આચાર્ય વિરૂદ્ધ ગાના પહેલે પાદજ તજવે એમ કહે છે. ૬૬, ૬૭, ૬૮.