________________
33
પ્રથમ રત્ન ]
આયાદિ અંગે વિચાર.
તિથિ ઉપજાવવા વિષે. આવકૃ જ નામશ 1 તર જા. एकीकृत्य तु त्रिंशद्भिर्भक्तं शेषं तिथिर्भवेत् ॥ १२७ ॥ नंदाचास्तिथयो ज्ञेयाः स्वनामसदृशं फलम् ॥ . नंदा च ब्राह्मणे प्रोक्ता भद्रा चैव हि क्षत्रिये ॥ १२८ ॥ वैश्यलोके जया ज्ञेया रिक्ता शूद्रे प्रदीयते ॥
शुभस्थानेषु सर्वेषु पूर्णां चैव नियोजयेत् ॥ १२९ ॥ આય, નક્ષત્ર, વ્યય, તારા અને અંશકને સરવાળે કરી તેને (૩૦) ત્રીસે ભાગતાં જે શેષ રહે તે તિથિ જાણવી (એટલે પદરની અંદર રહે તો તેને શુક્લ પક્ષની તિથિ અને પંદરની ઉપરાંત શેષ રહે તે કૃષ્ણ પક્ષની તિથિ જાણવી). નંદાદિ તિથિઓ. પિતાના નામ પ્રમાણે ફળ આપનારી છે. બ્રાહ્મણોને નંદા, ક્ષત્રિયેને ભદ્રા, વૈશ્ય લેકને જયા અને કેને રિક્તા તિથિ આપવી સારી છે. પૂર્ણ તિથિ સર્વ પ્રકારનાં શુભ સ્થાનમાં યોજવાથી પૂર્ણ સુખ આપનારી છે. ૧૨૭, ૧૨૮, ૧૨૯
નંદાદિ તિથિઓનું કેખક.
જાતિ.
તિથિ.
તિથિનો અંક
"બ્રાહ્મણ.
નંદા. ૧ | ૬ ૧૧ ક્ષત્રિય. ભદ્રા. ૨ | ૭
યા. ૩૮ શકે. | રિક્તા. - ૪ | ૯ | ૧૪ | શુભ સ્થાન. | પૂર્ણા. ૫ | ૧૦ | ૧૫
વાર ઉપજાવવા વિષે. क्षेत्रं मद्रगुणं कृत्वा सप्तभिर्भागमाहरेत् ॥
शेष रव्यादयो वारा रविभौमी विवर्जितौ ॥ १३० ॥ ક્ષેત્રફળને (૧૧) અગિયારે ગુણી (૭) સાતે ભાગતાં જે શેષ વધે તે અનુક્રમે રવિ આદિ વારે જાણવા, એમાં રવિવાર અને મંગળવાર તજવા. ૧૩૦.