________________
શિલ્પ રત્નાકર
[ ત્રાદશ રત્ન
ક્ષેત્રના ચાવીસ ભાગ કરી તેમાંના ૧૮ ભાગમાં ૨૮ ભાગ કરવા અને તેમાંને એક ભાગ ૧૮ માં વધારી વૃત્ત ફેરવવું. વૃત્તમાં દિશા અને કેણમાં મળી આઠ આ ચિન્હ કરવાં અને પછી એ ચિન્હ ડી ત્રીજું ચિન્હેથી સૂત્ર છેડવુ. આ પ્રમાણે દરેક ચિન્તુથી સૂત્ર છેડતાં અષ્ટકણુ કુંડ સિદ્ધ થશે. ૩૫.
પર
અન્ય પ્રકારે અષ્ટકોણ સમભુજ.
मध्ये गुणे वेदयमैर्विभक्ते शनैर्निजब्धिलवेन युक्तैः ॥ वृत्ते कृते दिग्विदिशोऽन्तराले गजैर्भुजैः स्यादथवाष्टकोणम् ||३६||
અથવા ક્ષેત્રના ચોવીસ (૨૪) ભાગ કરી તેમાંના ૧૪ ભાગમાં ૪૭ ભાગ કરવા, તેમાંના એક ભાગ ૧૪ ભાગમાં વધારી વૃત્ત ફેરવવુ. આ પ્રમાણે દિશા વિદિશાઓના અંતરાલમાં આઠ ભુો કરવાથી સમભુજ અકાણુ કુંડ સિદ્ધ થશે. ૩૬.
ખાત તથા કુંડમાન.
खातं क्षेत्रसमं प्राहुरन्ये तु मेखलां विना ॥ कंठो जिनांशमानः स्यादर्कांश इति चापरे ||३७||
કુંડ ઉંડો ક્ષેત્ર સમાન જાણવા અર્થાત્ એક ગજને ફુડ હોય તો મેખલા સાથે ઉંડા પણું એક ગજ કરવા. વળી કેટલાક આચાય મેખલા સિવાય ક્ષેત્ર સમાન ઉંડા કુંડ કરવા એમ કહે છે. કુંડના ક’૪ ૨૪ મા અશે કરવા. વળી બીજા કેટલાક આચાર્યાં મારમા અશે કરવા એમ કથન કરે છે. ૩૭.
મેખલાના કનિષ્ઠાદિ ભેદ.
अघमा मेखलैका स्यान्मध्यमं मेखलाद्वयम् ॥ श्रेष्ठास्तिस्रोऽथ वा द्वित्रिपञ्चस्वधमतादिकम् ||३८||
એક મેખલા કનિષ્ઠ, એ મેખલા મધ્યમ અને ત્રણ મેખલા શ્રેષ્ઠ જાણવી; અથવા બે, ત્રણ અને પાંચની સખ્યાએ કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ જાણવી. ૩૮.
મૈખલા લક્ષણ.
अष्टधा विहितकुंड शरांशैः संखनेद् भुवमुपर्यनलांशैः ॥ मेखला विरचयेदपि तिस्रः षड्गजार्कलवविस्तृतपिंडाः ||३९||