________________
પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર ૬ ષટ્કોણ કુંડ.
भक्ते क्षेत्रे जिनांशैर्धृतिमितलब कैः स्वाक्षिशैलांशयुक्तै साsन्मंडले तन्मितघृतगुणके कर्कटे वेन्दुदिक्तः ॥ चिषु प्रदद्याद्रसमितगुणकानेकमेकं तु हित्वा, नाशे सध्यर्तुदोषामपि च वृतिकृतेर्नेत्ररम्यं षडस्रम् ||३२||
ત્રાદશ રત્ન
૧૩૩
પૂર્વ પ્રમાણે ચારસો ક્ષેત્રમાં ચાવીસ (૨૪) ભાગ કરી તેમાંના અઢાર (૧૮) ભાગામાં બેતેર (૭૨) ભાગા કરવા. તેમાંના એક ભાગ સાથે ૧૮ ભાગ ક્ષેત્રમાં વધારવા અને પછી આખા ક્ષેત્રના વ્યાસના અર્ધા માને વૃત્ત ફેરવવું અથવા એક ભાગ મેળવેલા ૧૮ ભાગ જેટલુ' વૃત્ત ફેરવવુ. આ પ્રમાણે ઉત્તર દિશાએથી કપાસ ફેરવતાં છ ચિન્હ થશે. તેમાંના એક એક ચિન્હને ઊંડી છ ( ૬ ) સૂત્રેા છેડવાં. પછી સધિના છ ભુોના તેમજ વતુલના નાશ કરવાથી નેત્રાને સુદર લાગનારો ષટ્કોણુ થશે. ૩૨.
૬ વાયવ્ય કાણુ, ષટ્કોણુ કે ડે.
મીજા પ્રકારે ષટ્કોણ કુંડે.
अथवा जिनभक्तकुंडमानात्तिथिभागैः स्ववभूपभागहीनैः ॥ मितकर्कटकोद्भवे तु वृत्ते विधुदितः समषट्भुजैः षडस्रम् ||३३||