________________
શિલ્પ રત્નાકર
[ દશ રત્ન અશેષ કુંડ (ખૂણાઓના કુડે છડી) વડે પંચકુંડી કરવી અર્થાત્ પૂર્વમાં ચતુષ્કોણ, દક્ષિણમાં અર્ધચંદ્ર, પશ્ચિમમાં વૃત્ત અને ઉત્તરમાં પદ્મકુંડ તથા ઈશાન કેણમાં ચતુ કેણ અથવા વર્તુલ કરે. અને જે એકજ કુંડ કરે હોય તે પશ્ચિમ, ઉત્તર અથવા ઇશાનમાં કેવળ ચતુષ્કોણ કરે. મંડપમાં બધા કુંડની સ્થિતિ મહાદીથી સવા ગજને અંતરે અથવા મંડપના હસ્તમાને આવેલી મધ્યવેદીના માનના ચોથા ભાગનું અંતર રાખી કરવી. ૧૮.
વિપ્રાદિ વર્ણક્રમથી તથા સ્ત્રિયોને કુંડ વિશેષ થન. विप्राच्छ्रत्यत्रं च वृत्तं च वृत्ताध त्र्यस्त्रि स्याद्वेदकोणानि वापि ॥ सर्वाण्याहुक्त्तरूपाणि चान्ये योन्याकाराण्यङ्गनानां तु तानि ॥१९॥
બ્રાહ્મણને ચતુષ્કોણ, ક્ષત્રિયને વર્તલ, વૈશ્યને અર્ધચંદ્ર અને શુદ્રને ત્રિકોણ કુડ કરે. અથવા ચારે વર્ણને ચતુ કેણ કુંડ કરે. કેટલાક આચાર્યો કહે છે કે વર્તુલ કુંડ સર્વ વર્ણોને યોગ્ય છે. સ્ત્રીઓને માટે નિકુંડ કર. ૧૯.
સિદ્ધિ પુત્રા મં શત્રુનરાઃ શાતિતિરિકરે .
वृष्टिरारोग्यमुक्तं हि फलं प्राच्यादिकुंडके ॥२०॥ પૂર્વાદિ દિશાના કમથી કુંડનું ફળ નીચે પ્રમાણે જાણવું. (૧) કાર્યસિદ્ધિ, (૨) પુત્રલાભ, (૩) શુભ, (૪) શત્રુનાશ, (૫) શાન્તિ, (૬) આયુષ્યવૃદ્ધિ, (૭) વૃષ્ટિ અને (૮) આરોગ્ય ફળ જાણવાં. ૨૦.
હેમ સંખ્યા પ્રમાણે કુંડમાન. हस्तमात्रं भवेत्कुण्डं मेखलायोनिसंयुतम् ॥
आगमवेदमंत्रैश्च होमं कुर्याद्विधानतः ॥२१॥
એક ગજને કુંડ કરે તે મેખલા તથા નિ સહિત કરો અને તેમાં પુરાણુ શાસ્ત્ર તથા વેદમંત્રો વડે વિધિપૂર્વક હેમ કરે. ૨૧.
अयुतं हस्तमात्रे हि लक्षाधं तु द्विहस्तके ॥ त्रिहस्ते लक्षहोमं स्यादशलक्षं चतुष्करे ॥२२॥ त्रिशल्लक्षं पंचहस्ते कोट्यधं षट्करे मतम् ॥ सप्तकेऽशीतिलक्षं स्यात्कोटिहोमं तथाष्टके ॥२३॥