________________
त्रयोदशं रत्नम् ।
अथ प्रतिष्ठाविधिलक्षणाधिकारः ।
ORAO
પ્રતિષ્ઠા સમય.
उक्तपूर्णे तु पुण्याहे प्रतिष्ठा सर्वसिद्धिदा ॥ रवी सौम्यायने कुर्याद देवानां स्थापनादिकम् ॥ १ ॥
પૂર્વોક્ત વિધિ પ્રમાણે જ્યારે પ્રાસાદ સપૂર્ણ થાય ત્યારે શુભ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરવી તે સ પ્રકારની સિદ્ધિને આપનારી છે. જ્યારે સૂર્ય ઉત્તરાયણને થએલા હાય ત્યારે દેવતા વિગેરેની સ્થાપના કરવી, ૧.
शुभे दिने मुहूर्ते च लग्ने सौम्ययुतक्षके ॥
अभिषेकः प्रतिष्ठा च प्रवेशादिकमर्घ्यतः ॥ २ ॥
શુભ
દિવસે શુભ મુહૂર્તમાં અને શુભ નક્ષત્ર યુક્ત શુભ લગ્નમાં દેવતાએની પ્રતિષ્ઠા, અભિષેક તથા દેવગૃહ પ્રવેશ વિગેરે કાયૅર્યાં પૂજનપૂર્વક કરવાં. ૨.
મડપવિધાન.
प्रासादाग्रे तथेशाने चोत्तरे मण्डपं शुभम् ॥ त्रिपञ्चसप्तनंदेकादशविश्वकरान्तरे ॥ ३॥
પ્રાસાદના અગ્ર ભાગે તથા ઇશાન કોણમાં અને ઉત્તર દિશામાં (૩) ત્રણ, (૫) पांग, (७) सात, (ङ) नव, (११) अगियार भने (१४) यौह गन्ना संतरे મડપની રચના કરવી શુભ છે. ૩.
મડપાર્થે ભૂમિશાધન પૂર્વક દિક્ સાધન
ज्ञात्वा पूर्व धरित्रीं दहनखननसंप्लावनैः संविशोध्य,
पश्चात्कृत्वा समानां मुकुरजठरवद्वाचयित्वा द्विजेन्द्रैः ॥ पुण्याहं कूर्मशेषौ क्षितिमपि कुसुमाद्यैः समाराध्य शुद्धे,
वारे तिथ्याञ्च कुर्यात्सुरपतिककुभः शोधनं मण्डपार्थम् ||४||