________________
પ્રથમ રત્ન ]
આયાદિ અંગે વિચાર
કેપ્ટક સમજવાની રીત : કોષ્ટકના ૪ વાળા અંશમાં “અ” આદિ લઈને બારે રાશિઓના અક્ષરે મૂકેલા છે. તેમાં ઘરધણીના નામને પહેલે અક્ષર શોધી કાઢવો અને તે અક્ષરની નીચે તેની રાશિ જાણવી. “જ” વાળા અંશમાં નક્ષત્ર લખેલાં છે. તેમાં ઘરનું જે નક્ષત્ર આવ્યું હોય તે શેધી કાઢવું અને “અ” વાળા અંશ તરફ નક્ષત્રની સીધી લાઈનમાં ઘરધણીની રાશિને કોઠો જ્યાં આગળ મળતું હોય ત્યાંસુધી પહોંચવું અને તે કોઠામાં લખેલું તેનું ફળ સમજવું.
ઉદાહરણ-બારે કે ઘરધણીનું નામ “નાનાલાલ છે અને એના નામને પહેલે અક્ષર “ન” છે. “I” વાળા કોઠામાં જોતાં “ન”ની વૃશ્ચિક રાશિ આવી. સમજે કે ઘરનું નક્ષત્ર મૃગશિર છે. “” વાળા કોઠામાં જોતાં મૃગશિર નક્ષત્રની રાશિ વૃષ છે. હવે “” વાળા કોઠામાં જોતાં બન્ને રાશિઓના કેઠા જ્યાં આગળ મળે છે ત્યાં ફળ પ્રીતિ” લખેલું છે. એટલે તે શુભ જાણવું.
બાર રાશિના સ્વામી. मेषवृश्चिकयो मः शुको वृषतुलाधिपः ॥ कन्यामिथुनयोः सौम्यः प्रोक्तः कर्कस्य चंद्रमाः ॥१०९॥ सिंहस्याधिपतिः सूर्यो धनमीनाधिपो गुरुः ॥
शनिर्मकरकुंभस्य येते राश्यधिपा मताः ॥११०॥ 'आत्मक्षेत्रे न बाधन्ते स्वस्था वै क्षेत्रपालकाः ॥
शत्रुगृहे प्रयाधन्ते विषमस्थानिका ग्रहाः ॥१११॥
મેષ અને વૃશ્ચિકને મંગળ, વૃષ અને તુલને શુક્ર, કન્યા અને મિથુનને બુધ, કને ચંદ્રમા, સિંહને સૂર્ય, ધન અને મીનને ગુરૂ તથા મકર અને કુંભને શનિ સ્વામી છે. આ સાત ગ્રહોને બાર રાશિના અને ક્ષેત્રના અધિપતિ દેવતાઓ જાણવા. બારે રાશિના સ્વામી રાહે પિતાની રાશિમાં સ્વસ્થ રહી પીડા કરતા નથી, પરંતુ તેઓને વિષમ સ્થાન કરી શત્રુના સ્થાનમાં મુકવામાં આવે તે તે પીડા કરે છે. તેથી શત્રુમિત્રભાવ જોઈ ઘરમાં જવા. ૧૦૯, ૧૧૦, ૧૧૧.
मित्राणि कुजचन्द्रेज्याः शत्रु शनिसितौ रवेः॥ मित्रे सूर्यबुधावेतौ रिपुः कोऽपि न शीतगोः ॥ ११२ ॥ जीवेन्दुरवयो भूमिसुनोमित्राणि विद्रिपुः ॥ सूर्यशुक्रो हितौ शत्रुश्चन्द्रमा बोधनस्य तु ॥ ११३ ॥