________________
એકાદશ રન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
तर्जनीश्चैव खष्ट्वाङ्गमूल डमरुदण्डको । वैतालस्तु समाख्यातोऽपसव्ये करटः पुनः ॥३४४॥ अभयं खड्गखेटे च दंडं पिङ्गललोचनः ॥ सव्यापसव्ययोगेन भवेद्धकुटिनामकः ॥३४५॥ तर्जनीं वज्राङ्कुशौ च दंडं धूम्रक ईरितः ॥ सव्यापसव्ययोगेन भवेत्कङ्कटनामकः ॥३४६॥ तर्जनीं च त्रिशूलञ्च खट्वाङ्गं दंडमेव च ॥ रक्ताक्षो नामभेदेन वामे चैव त्रिलोचनः ।।
दिग्द्वारपक्षयुग्मेषु प्रशस्ता विघ्ननाशकाः ॥३४७॥ તર્જની, ખટ્વાંગ, ડમરૂ અને દંડધારી વૈતાલ નામે તથા આયુધ્ધના સવ્યાપ સવ્ય વેગે કરટ નામે, અભય, ખ, ગદા અને દંડધારી પિંગલાક્ષ નામે તથા આયુધના સવ્યાપસવ્ય યોગે ભ્રકુટિ; તર્જની, વજ, અંકુશ અને દંડધારી ધૂમ્રક નામે તથા આયુધના સવ્યાપસવ્ય યોગે કંકટ નામે તર્જની, ત્રિશુલ, ખાંગ અને દંડધારી રક્તાક્ષ નામે તથા વાગે ત્રિલેશન (સુલેચન) નામે દ્વારપાળ જાણવા. દિશાના દ્વારે તથા દ્વારના બેય પડખામાં પૂર્વાદિ કમે રહેલા દ્વારપાલે પ્રશસ્ત અને વિશ્નહર્તા छ. ३४४, ३४५, ३४६, ३४७.
सभी. अष्टपत्राम्बुजस्योर्चे लक्ष्मीः सिंहासने शुभे ॥ विनायकवदासीना सर्वाभरणभूषिता ॥३४८॥ ऊर्ध्वहस्तौ प्रकर्तव्यो देव्याः पङ्कजधारिणौ ॥
वामेऽमृतघटं धत्ते दक्षिणे मातुलिङ्गकम् ॥३४९॥ આઠ દળવાળા કમળના શુભ સિંહાસન ઉપર વિનાયકની પિઠે આરૂઢ થયેલી, સર્વ આભરણથી સમલંકૃત, ઉપરના બન્ને હાથમાં પદ્મધારિણી, નીચેના વામ હસ્તમાં અમૃતને ઘડે તથા દક્ષિણ બાજુના નીચેના હાથમાં માતલિંગ ધારણ કરેલી लक्ष्मी कावी. ३४८, ३४६.
મહાલક્ષ્મી. क्षेत्रे कोलापुरादन्ये महालक्ष्मीर्यदार्च्यते ॥ लक्ष्मीवत्सा तदा कार्या रूपाभरणभूषिता ॥३५०॥