________________
૪૩
એકાદશ રત્ન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
કર૩ ૧૧ અય્યત, ૧ર ઉપેન્દ્ર अच्युतस्तु गदापद्मशंखचक्रसमन्वितः ॥
उपेन्द्रो वहते शंख गदां चक्रं कुशेशयम् ॥१३०॥ ગદા, પદ્મ, શેખ અને ચકવાળા અશ્રુત તથા શખ, ગદા, ચક અને પદ્મને ધારણ કરનારા ઉપેન્દ્ર જાણવા. ૧૩૦.
૧૩ પ્રધુ, ૧૪ ત્રિવિકમ. प्रद्युम्नश्च चक्रशंखगदाम्भोजानि पाणिभिः ॥
त्रिविक्रमः पद्मगदाचऋशंखान् विभर्ति यः ॥१३१॥
ચક્ર, શંખ,ગદા અને પદ્મધારી પ્રદ્યુમ્ન તથા પદ્ધ, ગદા, ચક્ર અને શંખ ધારણ કરનાર ત્રિવિકુમ જાણવા. ૧૩૧.
૧૫ વામન, ૧૬ શ્રીધર. वामनस्तु शंखचक्रगदापद्मलसत्करः ॥
श्रीधरो वारिजं चक्रं गदां शंखं दधाति यः ॥१३२॥ શંખ, ચક્ર, ગદા અને પાવડે શેશિત હસ્તવાળા વામન તથા પક્વ, ચક્ર, ગદા અને શંખને ધારણ કરનારા શ્રીધર (લક્ષ્મીનારાયણ ) જાણવા. ૧૩૨.
૧૭ નરસિંહ, ૧૮ જનાર્દન नरसिंहश्चक्रपद्मगदाकम्वुविराजितः ॥
जनार्दनोऽम्बुजं चक्रं कम्बु कौमोदकीं दधत् ॥१३॥ ચક, પદ્મ, ગદા અને શખથી વિરાજિત નરસિંહ તથા પ, ચક્ર, શંખ અને કેમેરકી ગદાધારી જનાર્દન જાણવા. ૧૩૩.
૧૯ અનિરૂદ્ધ, ર૦ હૃષીકેશ, ર૧ પદ્મનાભ. अनिरुद्धो लसचक्रगदाशंखारविन्दवान् ॥ हृषीकेशो गदां चक्रं पद्मं शंखञ्च धारयन् ॥ पद्मनाभः पाञ्चजन्यं पनं चक्रं गदामपि ॥१३४॥