________________
૩es
એકાદશ રન ] દેવમૂર્તિ સ્વરૂપ લક્ષણાધિકાર.
વિષમ સ્થાન (જગલ)માં દેવાલય કરેલાં હોય તથા તેમાં દેવતાઓ સ્થાપન કરેલા હોય અને તે ખંડિત થયા હોય તે પણ તેવી જ સ્થિતિમાં પૂજન કરવાથી ફળ આપનારા થાય છે. ૧૫.
પુનઃ સંસ્કારને યોગ્ય મૂર્તિ रत्नधातुविलेपाट्या वड्या संस्कारयोग्यका ॥
काष्ठपाषाणजा भग्नाः संस्कारार्हा न देवताः ॥१६॥ જે મૂતિ રતન તથા ધાતુની તથા વિલેપવાળી અને બેડેળ હોય તે તે પુન: સંસ્કારને વેગ્ય છે. તેમજ કાષ્ઠ અને પાષાણ નિર્મિત સ્મૃતિઓ ખંડિત હોય તે તે પુનઃ સંસ્કાર ( સુધારી પૂજવા) ને થતી નથી. ૧૬.
ભૈરવને મુખ્ય પ્રાસાદ ન કરવા વિષે. भैरवः शस्यते लोके प्रेत्यायतनसंस्थितः ॥
न मूलायतने कार्यों भैरवः सुभयंकरः ॥१७॥ દક્ષિણ દિશામાં રહેલે ભૈરવ લેકમાં સુખકારી છે. પરંતુ મુખ્ય પ્રાસાદ કરી ૌરવની પ્રતિષ્ઠા કરવી નહિ, કારણ કે ભૈરવ મહાભયંકર દેવતા છે. ૧૭.
અધિકહીનાંગ મતિ નિષેધ. नरसिंहो वराहो वा तथाऽन्येऽपि भयंकराः ॥
नाधिकाङ्गा न हीनाङ्गाः कर्तव्या देवताः कचित् ॥१८॥ તેવીજ રીતે નરસિંહ, વરાહ ભગવાન વિગેરે બીજા દેવે પણ ભયંકર છે તેથી તેમનાં પણ મુખ્ય દેવાલયે કરી સ્થાપન કરવા નહિ. તેમજ દેવતાઓની પ્રતિમાઓ અધિક અંગવાળી અને હીન અંગવાળી કદાપિ કરવી નહિ. ૧૮.
प्रतिमा काष्ठलेपाइमदन्तचित्रायसा गृहे ॥
मानाधिका परीवारसहिता नैव पूज्यते ॥१९॥
જે પ્રતિમા કાન, લેપની, પત્થરની, દાંતની, રંગથી ચિત્રેલી અને લેહની હિય; તેમજ જે અધિક માનવાળી તથા દેવપરિવારવાળી હોય તે પ્રતિમા ઘરમાં પૂજવી નહિ. ૧૯
Aદિત