________________
દશમ રત્ન
મે વિ’શતિ પ્રાસાદ લક્ષણાધિકાર
૩૩
કરવાં. ભદ્રે રથિકા અને ત્રણ ઉગે ચઢાવવાં અને શ્રીજી નદીએ એ તિલકે કરવાં તથા પ્રત્યગ ચઢાવવું. અને તેના ઉપર મજરી કરવી. અને છ ભાગે રેખા ખેચવી. ૨૧૯, ૨૨૦, ૨૨૧.
इतिश्रीवास्तुशास्त्रे शिल्पशास्त्रि श्रीमूलजीसुतनर्मदाशङ्करसोमपुराविरचिते शिल्परत्नाकरे मेर्वादिविंशतिप्रासादलक्षणाधिकारे गुर्जरभाषायां दशमं रत्नं समाप्तम् ।।
चत्वारिंशतिलकेश्च कूटाकारैः सुवर्त्तिभिः ॥
सप्तपञ्चाशदण्डैस्तु प्रासादो नंदिवर्धनः || २२२॥
કૂટાકાર અને સુવર્તુલ ચાલીસ તિલકે અને સત્તાવન ઠંડકાથી શેભાયમાન થયેલે આ નદિવન નામના વીસમા મેરૂ પ્રાસાદ જાણવા. ૨૨૨.
ઇતિશ્રી નવિન પ્રાસાદ, તલ ભાગ ૨૨, ઇડક ૫૭, તિલક ૪૦, વિશતિતમ
પ્રાસાદ.
ઇતિશ્રી વાસ્તુશાસ્ત્રમાં શિલ્પશાસ્ત્રી શ્રીયુત્ નદાશ કર મુલજીભાઇ સામપુરારચિત શિલ્પરત્નાકર નામના ગ્રંથનુ મેળંદ તિ પ્રાસાદલક્ષણાધિકાર નામનું દશમુ` રત્ન સંપૂર્ણ.
૫૦