________________
શિલ્પ રત્નાકર
[દશમરત્ન
ઉપર કહેલા દશ ભાગમાં એ ભાગના કાણુ, દેઢ ભાગના પઢર અને દેઢ ભાગનુ` ભદ્રાય કરવું અને તે સ ચારે તરફ કરવું. ભિત્તિ કર્ણના માને કરવી અને શેષ ગભારા જાણવા. તેના ઉપર સર્વ શોભાવડે અલંકૃત કરાયેલું શિખર કરવું. ૨૦૬, ૨૦૭.
૨૦
क्रमत्रयेण कोणे तु तिलकानि प्रदापयेत् ॥ सर्वाश्व नंदिकाः कार्यास्तिलकद्वय भूषणाः ॥ २०८ ॥ तत्समा द्वितीया स्थाप्या तिलकं पूर्वमानतः ॥ मत्तवारणसंयुक्तं शिखरं पूर्वलक्षणम् ॥ २०९ ॥ ईलिकातोरणैर्युक्तं घण्टाकलश भूषितम् ॥ तिलकसिंहसंपृक्तं मुनिविद्याधरैर्युतम् ॥ २९०॥
કાણે અનુક્રમે ત્રણ તિલકા સ્થાપવાં. મધી નદિકાએ બે બેતિલકા વડે સુશોભિત કરવી. પૂ લક્ષણાનુસાર મત્તવારણ, ઇલિકાતારણ, ઘંટા, કલશાદિથી વિભૂષિત તથા સિહુ, તિલક, મુનિ અને વિદ્યાધરો સયુક્ત શિખર કરવું. ૨૦૮, ૨૦૯, ૨૧૦.
तल भाग
(૧૯)શ્રીપર્વતટપ્રાસાદ એકાનવિ શત પ્રાસાદ. ઈંડક ૧, તિલક ૪૪,