________________
૧૪
શિલ્પ રત્નાકર
[ પ્રથમ રન સંન્યાસીઓના મઢે, યંત્રશાળાઓ (યંત્રો બનાવવાના કારખાનાં), જૈનશાળા અને શિલ્પકામ કરનાર શિલ્પીઓના ઘરમાં વાંક્ષાય આપ. પ૩.
स्वे स्वे स्थाने स्थिताश्चैव सर्वे कल्याणकारकाः ॥
स्नेहानुगाश्च मैत्राद्यास्तत्रार्थे हितकामदाः ॥ ५४ ॥
આઠે પ્રકારના આ પિત પિતાના અનુકૂળ સ્થાને કલ્યાણકારી છે, પરંતુ પ્રતિકૂળ સ્થાને હાનિકર્તા છે. એક બીજાની પરસ્પરમાં સ્નેહ અને મૈત્રી જે આય આપવાથી સર્વ પ્રકારે હિત અને કામનાઓને સફળ કરનારા છે. પ.
એક બીજાને અનુકૂળ આય. ध्वजस्थाने गजं दद्याद् सिंहं वृषभहस्तिनोः॥ .
ध्वजः सर्वेषु दातव्यो वृषो नान्यत्र दीयते ॥ ५५ ॥
ધ્વજાયના સ્થાનમાં ગજાય આવે. વૃષાય અને ગજાયના સ્થાનમાં સિંહાય આપવામાં આવે તે સારે છે. ધ્વજાય દરેક આની સાથે શુભકર્તા છે. પણ વૃષાય ધ્વજય સિવાય બીજા કોઈ પણ આયે સાથે આપ નહિ. પપ.
આને રહેવાની દિશાઓ. पूर्व चैव ध्वजं दद्याद् धूम्रं चैवाग्निसंस्थिते ।। याम्यायां च तथा सिंह नैऋत्ये श्वानमेव च ।। ५६ ॥ पश्चिमायां वृषं दद्याद् वायव्ये खरमुच्यते ॥
उत्तरे च गजं दद्याद् ईशाने ध्वाङ्कमेव च ॥ ५७ ॥ ધ્વજાય પૂર્વ દિશાને, ધુમ્રાય અગ્નિકેણને, સિહાય દક્ષિણ દિશાને, ધાનાય નૈરૂત્ય કોણને, વૃષાય પશ્ચિમ દિશાને, ખરાય વાયવ્ય કોણનો, ગજાય ઉત્તર દિશાને અને ધ્વાંક્ષાય ઈશાન કોણને સ્વામી છે. પદ, પ૭.
આનાં સ્વરૂપ, દવા પુશ્ચ પૂ આજ્ઞાપ | सिंहः सिंहादिरूपश्च श्वानः श्वानादिरूपकः ।। ५८ ।।