________________
મેર્યાવિ’તિ પ્રાસાદ લક્ષણાધિકાર
तथाहि नंदिका दृष्टा भागद्वयसमन्विता ॥ निर्गमे च पदैकेन कोणं स्याच्च द्विभागिकम् ||८७ ||
દશમ રત્ન ]
ભદ્રા ભાગ છે અને નીકારે ભાગ એક કરવું. નદિ કા ભાગ એક સમદલ કરવી. બીજી નદિકા ભાગ છે અને નીકારે ભાગ એક કરવી. પઢો ભાગ ત્રણ સમદલ કરવે. ત્રીજી ન’કિા ભાગ બે અને નીકારે એક ભાગ તથા કેણુ ભાગ એ સમદલ કરવા. ૮૫, ૮૬, ૮૭.
स्थापयेच चतुर्दिक्षु विदिशायां तथैव च ॥ भित्तिर्द्विभागका दृष्टा द्विभागेन भ्रमन्तिका ॥ ८८ ॥
ઉપર પ્રમાણે ચારે દિશાઓમાં અગેની સ્થાપના કરવી. અને ભિત્તિ ભાગ એ તથા ભ્રમણી ભાગ એની કરવી. ૮૮.
मध्ये प्रासादमाने तु दशभागान् प्रकल्पयेत् ॥ तदूर्ध्वे शिखरं कार्यं सर्वशोभासमन्वितम् ॥८९॥
૩૬૭
મધ્ય પ્રાસાદનું તલમાન દશ ભાગેાનું કરવુ. અને તેના ઉપર સર્વ પ્રકારે શાભાયુક્ત શિખર કરવું. ૮૯.
कोणे शृङ्गत्रयं कार्यं चानुगे च तथैव हि ॥ नंदिकायां च शृङ्गेकमूर्ध्वे च तिलकं न्यसेत् ||१०|| नंदिकायां तिलकं च भद्रस्य वामदक्षिणे ॥
भद्रे च रथिका कार्या रुचत्वारि कल्पयेत् ॥ ९१ ॥ प्रत्यङ्गं बामसव्ये च स्थापयेच दिशासु वै ॥ रेखो नवभिर्भागैरित्युक्तञ्च स्वयंभुवा ॥९२॥
કેણે ત્રણ શૃંગ તેમજ પઢરે પણ ત્રણ શગ ચઢાવવાં. બે નદિકાઓ ઉપર એક એક શૃંગ અને તિલક કરવું તથા ભદ્રના વામદક્ષિણે રહેલી નઢિકાએ તિલક ચઢાવવું. આ પ્રમાણે ચારે દિશાઓમાં વ્યવસ્થા કરવી. મથાળાના ભાગે નવ ભાગે રેખાએ ખેચવી એમ બ્રહ્માએ કહેલુ છે. ૯૦, ૯૧, ૯૨.
चतुर्विंशतिलकैश्च घण्टाकुटैः समन्वितः ॥ सप्तसप्ततिभिश्चैव विमानश्चाण्डकैर्मतः ॥ ९३ ॥
ચાવીસ તિલકા, ઘંટાકૂટો ને સીત્તોતેર ઇંડકા વડે ભિત વિમાન પ્રાસાદ જાણુવે. ૯૩.
ઇતિશ્રી વિમાન પ્રાસાદ, તલ ભાગ ૨૬, ઈંડક ૭૭, તિલક ૨૪, અષ્ટમ પ્રાસાદ.