________________
શિલ્પ રત્નાકર
[દશમ રત્ન रेखोय द्वादशै गैः प्रत्यङ्गं वामदक्षिणे ॥
मण्डपः क्रियते वत्स प्रासादतलरूपकः ॥७२॥ રેખાઓને ઉર્ધ્વ વિસ્તાર બાર ભાગે કરે અને વામદક્ષિણે પ્રત્યંગ કરવું તથા હે વત્સ ! પ્રાસાદના તલના સ્વરૂપ પ્રમાણે મંડપ કરે. ૭૨.
एकोनत्रिंशशतैश्च ह्यण्डकैश्च विभूषितः ॥
चतुर्विंशतिलकैश्च कैलासस्तु सुशोभनः ॥७३॥
એકસો ઓગણત્રીસ ઇંડકો તથા વીસ તિલક વડે વિભૂષિત અને સુશોભિત થયેલે કૈલાસ પ્રસાદ જાણ. ૭૩.
कैलासः क्रियते येन प्रासादः पुण्यहेतवे ॥
उमापतिः प्रसन्नः स्याल्लभते चाक्षयं पदम् ॥७४॥ જે પુરૂષ પુણ્યાર્થે કૈલાસ પ્રાસાદ કરાવે છે તેના ઉપર ઉમાપતિ પ્રસન્ન થાય છે અને તે અક્ષય પદને પામે છે. ૭૪. ઇતિશ્રી કૈલાસ પ્રાસાદ, તલ ભાગ ૩૬, ઈંડક ૧૨૯, તિલક ૨૪, ષષ્ઠ પ્રાસાદ.
માળી | ". तल भाग ३६
પ
----
2
(
પ 1 : '
(૬) કૈલાસ પ્રાસાદ.
પક મેરૂ. ઈડક ૧૨૯, તિલક ૨૪.