________________
૩૬૨
શિલ્પ રત્નાકર
[शम न केशरी केशरी चैव क्रमद्वयव्यवस्थिताः ॥ कोणमध्ये तु संस्थाप्या रेखाविस्तारमूर्ध्वतः ॥११॥ नंदिकाश्चैव कर्तव्यास्तिलकद्वयभूषिताः ॥ चानुगे कोणमानेन स्थापयेच्च सदा बुधः ॥३२॥ श्रीवत्सनंदिका कार्या तदूचे तिलकं न्यसेत् ॥ नासिका तिलकं भद्रे त्रयशृङ्गं तथैव च ॥३३॥ रेखोवं दशभागैश्च प्रत्यंगं वामदक्षिणे ॥
पूर्वोक्तभागमानेन ह्यण्डकः क्रियते बुधैः ॥१४॥ કેણ ઉપર બે કેશરી ઈડકે ક્રમે ચઢાવવાં અને ઉપર રેખાવિસ્તાર કરે. બધી નંદિકાએ બે બે તિલકથી વિભૂષિત કરવી. પઢરે કોણ પ્રમાણે ઇંડકે ચઢાવવાં. ચાર ભાગવાળી નંદિકાએ શ્રીવત્સ તથા તિલક કરવું. ભદ્રના ખણે તિલક અને ત્રણ ઉરૂશુગે કરવાં. રેખાઓનું ઉર્ધ્વ ભાગમાન દશ ભાગે કરવું. વામદક્ષિણ ભાગે પ્રત્યંગ ચઢાવવું અને બુદ્ધિમાન શિપીઓએ કલશના ઇંડકનું માન પૂર્વોક્ત માને કરવું. ૬૧,૬૨,૬૩,૬૪.
মুমতী
तलभाग ३८
४ (५) १६भी32२ प्रसा.
यम मे३. ४४ १४४, तिख४ १४.