________________
દશમ રત્ન] મર્યાદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર.
31 पश्चाशीतिशतैश्चैव ह्यण्डकैश्च विभूषितः ॥
प्रासादो मंदिरो ज्ञेयः सौख्यदो मंदिरोपमः ॥५४॥ એક પચાશી ઈન્ડક વડે સુશોભિત થયેલે આ મંદિર પ્રાસાદ જાણ અને તે સુખ આપનારે છે. પ૪. ઇતિશ્રી મંદિર પ્રાસાદ, તલ ભાગ ૩૮, ઈન્ડક ૧૮૫, તિલક ૮, ચતુર્થ પ્રાસાદ.
લક્ષ્મીકેટર પ્રાસાદ-પંચમ મેરૂलक्ष्मीकोटरमाचक्षे प्रासादं सर्वकामदम् ॥
लक्ष्मीदं सौख्यदश्चैव सर्वार्थसिद्धिदायकम् ॥१५॥
સર્વ કામનાઓને પૂર્ણ કરનાર, લક્ષ્મી અને સુખને આપનાર તથા સર્વાર્થની સિદ્ધિ કરનાર લક્ષમીટર પ્રાસાદનું લક્ષણ કહું છું. પપ.
चतुरस्त्रीकृते क्षेत्रे ह्यष्टाविंशविभाजिते । शालायां भागचत्वारो निर्गमे द्वयभागिका ॥५६॥ पल्लवीभागमेकेन निर्गमेण तु तत्समा ॥ चानुगे भागचत्वारो निर्गमे द्वयभागिकम् ॥५७॥ पल्लवीभागमेकेन निर्गमं पूर्वमानतः ॥ चानुगं वेदभागेन विस्तरे निर्गमेऽपि च ॥५॥ नंदिकाभागमेकेन निर्गम पूर्वमानतः ॥
कोणे तु भागचत्वारः स्थापयेच दिशासु वै ॥२९॥
ચોરસ ક્ષેત્રમાં આડત્રીસ ભાગ કરી ભદ્રાઈ ભાગ ચાર અને નકારે ભાગ બેનું કરવું. નદિક ભાગ એક સમદલ કરવી. પઢો ભાગ ચાર અને નકારે ભાગ બેન કર. બીજી નંદિકા ભાગ એક, પ્રતિકર્ણ ભાગ ચાર, ત્રીજી નંદિકા ભાગ એક અને કોણ ભાગ ચાર સમદલ કરે. આ પ્રમાણે ચારે દિશાઓમાં અને સ્થાપવાં. ૫૬, ૫૭, ૫૮, ૨૯
भित्तिर्द्विभागिका ज्ञेया भ्रमणी द्वयभागिका ॥
रेखोर्ध्व दशभिर्भागैर्मध्यप्रासादकल्पना ॥६०॥ ભિત્તિ ભાગ બે તથા બ્રમણી ભાગ બની કરવી. રેખાનું પ્રમાણ દશ ભાગે MI'. मा प्रमाणे मध्य प्रासाहनी स्थना ४२वी. १०.