________________
૩પ૯
દશમ રત્ન ] મેવદિવિંશતિ પ્રાસાદ લક્ષણાધિકાર
त्रिनवतिद्विशतैश्च ह्यण्डकैश्च विभूषितः ॥
कनिष्ठश्च तथा ज्ञेयः प्रासादो मेरुसंज्ञकः ॥४४॥ બસે વાણું ઈન્ડકેથી અલંકૃત કરેલે આ કનિક મેરૂ નામનો પ્રસાદ જાણ. ૪૪.
मण्डपश्चैव कर्तव्यः सर्वशोभासमन्वितः ॥ घण्टाकूटः स विज्ञेयो गणविद्याधरप्रियः ॥४५॥
સર્વ ભ યુકત મંડપ ઘંટાકૂટ સંપન્ન કરવો અને તે ગણ તથા વિદ્યાધરેને प्रिय छे. ४५.
ईदृशं कुरुते यस्तु प्रासादं सुरवल्लभम् ॥
स याति परमं स्थानं यत्र देवः सदाशिवः ॥४६॥ દેવતાઓને વલ્લભ એ આ પ્રાસાદ જે પુરૂષ કરાવે છે તે જ્યાં સર્વદા સદાશિવ દેવ બિરાજમાન થયેલા છે તેવા પરમ સ્થાનને પામે છે. ૪૬. ઈતિશ્રી કનિક મેરૂ પ્રાસાદ, તલ ભાગ પ૪, ઈન્ડક ૨૯૩, તૃતીય પ્રાસાદ,
महिर पासाह-यतु भे३. मंदिरं कथयिष्यामि प्रासादं मंदिरोपमम् ॥
चतुरस्रीकृते क्षेत्रे ह्यष्टात्रिंशविभाजिते ॥४७॥ મંદિર જેવો મંદિર પ્રસાદ કહું છું. ચિરસ ક્ષેત્રમાં આડત્રીસ વિભાગ ४२वा. ४७.
चतुर्भिश्चैव भागैस्तु भद्रविस्तारमादिशेत् ॥ निगमश्च द्विभागैश्च भागैकेन च नंदिका ॥४८॥ द्वितीया नंदिका कार्या भागद्वयव्यवस्थिता ॥ चानुगं पञ्चभागैस्तु नंदिका च द्विभागिका ॥४९॥ कोणं तु पश्चभागैश्च स्थापयेच्च दिशासु वै ॥
भित्तिः सार्धत्रया कार्या सार्धत्रयभ्रमन्तिका ॥५०॥
ભદ્ર વિસ્તારમાં ચાર ભાગ તથા નિકારે બે ભાગ કરવું. નાદિકા ભાગ એક, બીજી નંદિકે ભાગ છે, પઢો ભાગ પાંચ, ત્રીજી નંદિક ભાગ બે અને કોણ ભાગ