________________
૫૮
(૩) નિષ્ફ મેક્
પ્રાસાદ.
તૃતીય ભેદ,
૨૯૩ ડકર
શિલ્પ રત્નાકર
સમાન પ
{ દશમ ન બધાં અગા
એ
અને કેણુ ભાગ છે; નીકારે સમદલ કરવાં. આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરી અ ંગાની સ્થાપના કરવી. ૩૭, ૩૮, ૩૯. भित्तिश्च साचत्वारः, सार्धतूर्या भ्रमन्तिका ॥ रेवास्तु सदृशा भागेमध्यप्रासादकल्पितैः ॥४०॥
ભિત્તિ સાડા ચાર ભાગ તથા ભ્રમણી સાડા ચાર ભાગની કરવી અને શિખરના નમણુની રેખા કહેલા ભાગમાન પ્રમાણે ખેંચવી, ૪૦. प्रतिरथे तथा कोणे,
મધ્ય મેરૂ પ્રાસાદમાં
क्रमवस्थिताः ॥
अण्डकैश्चैव विज्ञेयः,
केशरी नाम नामतः ॥४१॥ नंदिकायां प्रतिकर्णे,
श्रीवत्सं तत्र कारयेत् ॥
उपर्युपरि संस्थाप्या,
ऋमधारा व्यवस्थिता ||४२|| भद्रे च नासिका कार्या, श्रीवत्सद्वयकल्पना ॥
शालायां शृङ्गचत्वारि,
प्रत्यंगं वामदक्षिणे ॥४३॥ પ્રતિરથ અને કાણુ ઉપર ત્રણ ત્રણ કેશરી શૃંગ ચઢાવવાં. નદિકા તથા પ્રતિકણે ત્રણ ત્રણ શ્રીવત્સ ઉપરાઉપરી ક્રમે ચઢાવવાં. ભદ્રમાં નાસિકા કરી બે શ્રીવત્સ કરવાં તથા ચાર ઉરૂશૃંગ ચઢાવવાં અને વામદક્ષિણ ભાગે પ્રત્યગ ચઢાવવું.
૪૧, ૪૨, ૪૩.