________________
૩૫૬ શિપ રત્નાકર
[દશમ રત્ન શ્રીવત્સ અને કેશરી ઇન્ડકે પ્રથમ નંદિકાએ ચઢાવવા તથા બીજી નંદિકા બે શ્રીવત્સનાં ઈન્ડ વડે શણગારવી. ૨૮.
प्रतिरथेऽनुगे कर्णे नंदिकायां तथैव च ॥
तदर्धे त्रिभागं कृत्वा प्रत्यङ्गं वामदक्षिणे ॥२९॥ પઢર, પ્રતિરથ, કર્ણ અને નંદિક, એમના ઉપરના ભાગે ત્રણે ઠેકાણે વામદક્ષિણે પ્રત્યંગ ચઢાવવું. ૨૯
एतदेव समाख्यातं दिशासु विदिशासु च ॥
पूर्वोक्ताश्चाण्डका ज्ञेयाः सकलञ्च तथैव हि ॥३०॥ દિશાઓ અને વિદિશાઓમાં ઉપર પ્રમાણે ઇન્ડકેજના કરવી. અને પૂર્વોક્ત પ્રમાણે ઇન્ડકે જાણવાં તથા શિખરનું માન પણ પૂર્વ પ્રમાણે કરવું, ૩૦.
પદ્મરાતા ન મધ્યમ પ્રર્તિતઃ | तथा संवरणैर्युक्तो वरालिकासमाकुलः ॥३१॥ कूटकैश्च विचित्रैश्च घण्टिकाभिः सुशोभनः ॥
गजसिंहैः समाख्यातो मुनिविद्याधरैर्युतः ॥३२॥ પાંચસો પાંચ (૫૫) ઈન્ડોને ધારણ કરનારે, સાંમરણ યુક્ત, વરાલિકાઓ વડે વ્યાસ, વિચિત્ર ફૂટકે અને ઘટિકાઓથી સુશોભિત, હાથી અને સિંહ સંયુક્ત તથા મુનિઓ અને વિદ્યારોથી સંપન્ન એવે આ મધ્યમ મેરૂ પ્રાસાદ જાણ. ૩૧, ૩૨.
मंडपश्च तदेवास्य सर्वशोभासमन्वितः ॥
तद्रूपे तत्प्रमाणेन मध्यमेरुः प्रकीर्तितः ॥३३॥ સર્વ પ્રકારની શોભા વડે અલંકૃત થએલા મંડપ પણ પ્રાસાદના રૂપ અને પ્રમાણુનુસાર કરે. ૩૩
ईदृशं कुरुते यस्तु प्रासादं वास्तुशोभनम् ॥
प्रयाति परमं स्थानं यत्र देवः सदाशिवः ॥३४॥ ઉપરોક્ત લક્ષણથી સંપન્ન મધ્યમ મેરૂ પ્રાસાદ જે પુરૂષ કરાવે છે તે જ્યાં સર્વદા સદાશિવ દેવ બિરાજમાન થએલા છે તેવા પરમ સ્થાનને પ્રાપ્ત થાય છે. ૩૪.
ઇતિશ્રી મધ્યમ મેરૂ પ્રાસાદ, તલ ભાગ ૬૪, ઈન્ડક પ૦૫, દ્વિતીય પ્રાસાદ,