________________
મેîદ્ધિવિ’શાંત પ્રાસાદ લક્ષણાધિકાર
भद्रं तु सप्तभिर्भागैदिका च द्विभागिका ॥ द्वितीया नंदिका कार्या भागत्रयव्यवस्थिता ||२१|| प्रतिकर्णं तथा वाक्य - भागैश्च परिकल्पयेत् ॥ प्रतिरथं ततो वत्स निर्दिष्टं रसभागिकम् ||२२|| प्रतिकर्ण तथा चाग्रे चतुर्भागैश्व योजयेत् ॥ पभागिकं तथा कोणं चतुर्दिक्षु व्यवस्थितम् ||२३||
દશમરત્ન ]
ભદ્ર ભાગ સાત, પહેલી નઢિકા ભાગ એ, બીજી નદિકા ભાગ ત્રણ, પ્રતિક ભાગ ચાર, પ્રતિસ્થ ભાગ છે, પ્રતિક ભાગ ચાર અને કાણ ભાગ છના કરવા. આ प्रमाणे यारे दिशायामां व्यवस्था ४२वी. २१, २२, २३.
भ्रमणी रस भागेन षड्भागेन च भित्तयः ॥ भागविंशतिविस्तारं रेवोर्ध्वं कारयेद् बुधः ॥२४॥
૩૫૫
છ ભાગની શ્રમણી તથા છ છ ભાગની ભિત્તિઓ કરવી અને બુદ્ધિમાન પુરૂષ રેખાએ વીસ ભાગે ખેંચવી. ૨૪.
केशरी सर्वतोभद्रो नंदनो नंदिशालिकः ॥
अनुक्रमेण संस्थाप्याः कोणमध्ये व्यवस्थिताः ||२५||
કેશરી, સતે ભદ્ર, નંદન અને નંદશાલી પ્રાસાદનાં ક્રમે કેણુ ઉપર અનુક્રમે વ્યવસ્થિત ચઢાવવાં. નદનનાં ઇન્ડક ૧૩ જાણવાં. ૨૫.
श्रीवreat तथा कार्यों केशरी च तृतीयकः ॥ प्रतिकर्णे तु दातव्या पर्युपरि संस्थिताः ||२६|| શ્રીવત્સ, શ્રીવત્સ અને કેશરી ઇન્ડકે પ્રતિકણે ઉપરાઉપરી ક્રમે ચઢાવવાં. ૨૬.
श्रीवत्सः केशरी चैव सर्वतोभद्रकस्तथा ॥ चानुगोपरि दातव्याः प्रासादत्रय भूषणाः ||२७|| શ્રીવત્સ, કેશરી અને સર્વાભદ્રનાં ક્રમે પઢરે ચઢાવવાં. ૨૭.
श्रीवत्सः केशरी चैव नंदिकायां नियोजयेत् ॥ द्वितीया नंदिका कार्या श्रीवत्सद्वयभूषणा ॥२८॥