________________
૩૪૨.
શિલ્ય રત્નાકર
[ નવમ રત્ન (૧૧) રનશીર્ષપ્રાસાદ-સપ્તાંગ-દ્વિતીય પ્રાસાદ. तलश्च पूर्ववज्ज्ञेयं प्रासादे रत्नशीर्षके ॥
कणे शृङ्गत्रयं कुर्याद् रत्नशीर्षः स उच्यते ॥४॥ રત્નશીર્ષ પ્રાસાદના તલવિભાગ પૂર્વવત્ કરવા અને વિશેષમાં કણે ત્રણ શો ચઢાવવાં. આ રત્નશીર્ષ નામને પ્રાસાદ જાણ. ૪૯.
ઈતિશ્રી રત્નશીર્ષપ્રાસાદ એકાદશ, ઈડક ૯ (૧૨) સિતશૃંગપ્રાસાદ સપ્તાંગ-તૃતીય પ્રાસાદ, त्यक्त्वैकभद्रशृङ्गन्तु मतालम्बञ्च कारयेत् ॥ तस्य छाद्योर्ध्वकर्णेषु ततः शृङ्गाणि दापयेत् ॥५०॥ सितशृङ्गस्तदा नाम ईश्वरस्य सदाप्रियः ॥
एवंविधश्च कर्तव्यः प्रासादः सर्वकामदः ॥५१॥ ભદ્રથી એક ઉરૂગ કાઢી મતલબ એટલે ગોખ કરવો અને તેના છાધના ખૂણા ઉપર એક એક ઈંગ ચઢાવવું. આ સિતશૃંગ નામને પ્રાસાદ જાણવો અને તે ઇશ્વરને સર્વદા પ્રિય છે તથા સર્વ કામનાઓને આપનાર છે. પ૦, ૫૧.
ઇતિશ્રી સિતગપ્રાસાદ દ્વાદશ, ઈડક પડ. (૧૩) ભૂધરપ્રાસાદ-સપ્તાંગ-ચતુર્થ પ્રાસાદ. तच्छंगेषु तिलकानि [परथे तथैव च ॥ प्रतिरथोर्ध्वरेखोर्चे तिलकानि प्रदापयेत् ॥५२॥
शेष पश्चाण्डकं शृङ्गं भूधराख्यः स उच्यते ॥ કર્ણ, ઉપરથ તથા પ્રતિશે તિલક ચઢાવવાં અને ગોખના ખૂણાના શૃંગોએ પંચાંડીક ઈંગ કરવાં. આ ભૂધર નામને પ્રાસાદ જાણો. પર.
ઈતિશ્રી ભૂધરપ્રાસાદ ત્રયોદશ, ઈડક ૮૫, તિલક ૨૦. (૧૪) ભુવનમષ્ઠપપ્રાસાદન્સપ્તાંગ-પંચમ પ્રાસાદ,
श्रीवत्सश्चैव रेखोवें नाम्ना भुवनमण्डपः ॥५३॥ ઉપર પ્રમાણે તલ શુગે કરી કણે એક શ્રીવત્સ શૃંગ વધારવાથી ભુવનમંડપ નામને પ્રાસાદ થાય છે. ૫૩.
ઈતિશ્રી ભુવનમંડપપ્રાસાદ ચતુર્દશ, ઈડક ૮૯, તિલક ૧૬.