________________
૩
નવમ રત્ન ] વૈરાજ્યાદિ પ્રાસાદ લક્ષણાધિકાર,
(૯) લેકચભૂષણપ્રાસાદ-પંચાંગ-પંચમ પ્રાસાદ त्यक्त्वैक भद्रशृङ्गं तु विक्रमं प्रतिरथके ।
कर्णे चाष्टदलं कुर्यान् नाम्ना त्रैलोक्यभूषणः ॥४४॥
ભદ્રેશી એક ઉરૂગ ઉતારી પ્રતિરથે એક વધારવું અને કણે અષ્ટદલ મંજરી કરવી. આ લ ભૂષણ નામનો પ્રાસાદ જાણ. ૪૪. ઇતિશ્રી શૈલેશ્વભૂષણપ્રાસાદ નવમ, ઈડક ૪૧, મંજરી ૪.
- તિની પંચાંગ પંચ પ્રાસાદ,
જ નH Hd vre. (૧૦) મહેન્દ્રપ્રાસાદ-સપ્તાંગ-પ્રથમ પ્રાસાદ. अष्टभागायते क्षेत्रे भुजको विशोध्यते ॥ कर्ण प्रतिरथं रथं भद्रार्ध भागभागिकम् ॥४५॥ प्रतिरथश्च भागैकमर्धाधु रथभद्रकम् ॥
उदकान्तारयुक्ताद्यं पञ्चांशं गर्भविस्तरम् ॥४६॥
ચોરસ ક્ષેત્રમાં આઠ ભાગ કરી કર્ણ, પ્રતિરથ, ઉપરથ અને ભદ્રાધે એક એક ભાગનું કરવું. પ્રતિરથ નીકારે એક ભાગ તથા ઉપર અને ભદ્ર નીકારે અર્ધા અર્થે ભાગ કરે. કર્ણ વારિમાર્ગ-પાણતાર સાથે કરે અને ગભારાને વિસ્તાર પાંચ ભાગને ક. ૪૫, ૪૬.
द्वे शृङ्गे तिलकं कर्णे प्रतिरथे द्वयं तथा ॥
उपरथे चैकशृङ्गं [रुशृङ्गाणि द्वादश ॥४७॥ કણે બે બે ઈંગ અને એક તિલક, પ્રતિરથે બે બે ઇંગ, ઉપરથે એક ઈંગ અને ભદ્ર કુલ બાર ઉરૂગો ચઢાવવાં. ૪૭.
पञ्चांशं मूलशिखरं घण्टाकलशसंयुतम् ॥
कर्ता चैवेप्सितान् भोगान् महेन्द्रे प्रामुयात्सदा ॥४८॥ શિખરના મૂળમાં બાંધણું મથાળે પાંચ ભાગ કરવા અને (તે પ્રમાણેજ ૫ ભાગની ઉંચાઈમાં) શિખર ઘંટાકલશ સંયુક્ત કરવું. આ મહેન્દ્ર પ્રસાદ જાણ. આ પ્રાસાદ કરાવવાથી કર્તા ઇચ્છિત ભેગેને સર્વદા પ્રાપ્ત કરે છે. ૪૮.
ઇતિશ્રી મહેન્દ્રપ્રસાદ દશમ, તુલા ભાગ ૮, ઈડક કપ, તિલક ૪.