SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ શિપ રત્નાકર [ નવમ રત્ન તલ ઉપર પ્રમાણે કરવું અને વધારેમાં મુખભદ્રમાં એક પ્રતિભદ્ર કરવું. તેના ઉપર ડેઢિયે કરે. કણે શૃંગ અને તેના ગાળામાં સિંહ કરે. આ સિંહ નામને પ્રાસાદ જાણ. ૩૪. देवानां तु प्रकर्तव्यं सिंहसूत्रं तु शाश्वतम् ॥ तुष्येद् गिरिसुता तस्य धनपुत्रसुभाग्यकम् ॥३५॥ દેવેને માટે સિંહ પ્રાસાદ કરે. એથી પાર્વતી પ્રસન્ન થાય છે અને ધન, પુત્ર તથા સૌભાગ્યને આપે છે. ૩પ. ઇતિશ્રી સિંહપ્રાસાદ તૃતીય, ઈંડક ૧૩. (૪) શ્રીનંદનપ્રાસાદ–વયાંગ-તૃતીય પ્રાસાદ. कर्णे शृङ्गं तु कर्तव्यं पश्चाण्डकविभूषितम् ॥ श्रीनंदनस्तदा नाम कर्तुः संतानवर्धनः ॥३६॥ ઉપર પ્રમાણે તલ કરી કણે પંચાંડક ઈંગ ચઢાવવું. આ શ્રીનંદન નામને પ્રાસાદ જાણું અને તે કર્તાને સંતાનની વૃદ્ધિ કરનાર છે. ૩૬. ઇતિશ્રી નંદનપ્રાસાદ ચતુર્થ, ઈંડક ૨૯. ઇતિશ્રી ત્રયાંગ ત્રણ પ્રાસાદ. (૫) મન્દિરપ્રાસાદ-પંચાંગ-પ્રથમ પ્રાસાદ. षड्भागभाजिते क्षेत्रे कर्णश्च भागभागिकम् ।। द्विभागश्च भवेद् भद्रं निर्गमे चार्धभागिकम् ॥३७॥ प्रतिरथश्च भागकं भागैकञ्च विनिर्गतम् ॥ चतुर्भागमितं गर्भ कर्तव्यं तु सदा वुधैः ॥३८॥ ચોરસ ક્ષેત્રમાં છ ભાગ કરી કર્ણ ભાગ એક કર, ભદ્ર આખું ભાગ બેનું કરવું અને નીકારે અર્ધા ભાગ રાખવું. પ્રતિરથ એક ભાગ સમદલ કરે અને ગભારો ચાર ભાગને કરે. બુદ્ધિમાનેએ સર્વદા આ પ્રમાણે તલમાન કરવું. ૩૭, ૩૮. भद्रे कर्णे द्वयं शृङ्गमेकं प्रतिरथे स्मृतम् ॥ एवंविधश्च कर्तव्यो मंदिरश्च शिवात्मजम् ॥३९॥
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy