________________
૩૩૬
શિલ્પ રત્નાકર
[નવમ રત્ન
ના થાય. (૨) નંદન પ્રાસાદ– ત્રયાંગ પ્રથમ પ્રાસાદ. वैराज्यस्य च संस्थाने नंदनं कारयेत्शुभम् ॥ कर्णभागं तु चैकैकमुदकान्तरभूषितम् ॥२९॥ द्विभागश्च भवेद् भद्रमर्धभागेन निर्गतम् ॥ भागाध पार्श्वसूत्रं तु निर्गमे तत्समं तथा ॥३०॥
सार्धभागस्य विस्तारे मुखभद्रं विधीयते ॥ વૈરાજ્યપ્રાસાદના ચોરસ ક્ષેત્ર પ્રમાણે ક્ષેત્ર કરી તે ઉપર કલ્યાણકર્તા નંદન પ્રાસાદ કરવો. વારિમાર્ગ સાથે કર્ણ એક ભાગનો કરે અને આખું ભદ્ર બે ભાગનું કરવું અર્થાત્ અધું ભદ્ર એક ભાગનું કરવું અને નકારે અર્ધો ભાગ રાખવું. અર્ધા ભાગનું પાર્થસૂત્ર સમદલ (પા પા ભાગનું ભદ્રની બન્ને બાજુ) કરવું તથા તેનાથી નીકળતું દેઢ ભાગના વિસ્તારમાં મુખભદ્ર કરવું. ૨૯, ૩૦.
कर्णे च शृङ्गमेकैकं भद्रे द्वयोरुमंजरी ॥३१॥ शिखरं त्रयविस्तारं पादोनवेदमुच्छ्रितम् ॥ पद्मकोशोद्भवे सूत्रे घटं पञ्च शिखान्तकम् ॥३२॥ रथिकोद्भवभद्रन्तु नंदनं सर्वकामदम् ॥
नंदते चेह लोके सः स्वर्गे वा त्रिदशैः सह ॥३३॥ કણે એકએક શૃંગ તથા ભદ્ર બે ઉરૂગ ચઢાવવાં. શિખરને વિસ્તાર ત્રણ ભાગ કરે અને પોણાચાર ભાગે ઉંચું કરવું. પદ્મકોશના સમસૂત્રે શિખાપર્યત અર્થાત્ કલશની શિખા સુધી ભાગ પાંચ કરવા. ભટ્ટે ડોઢિયે કરવો. આ નંદન નામે પ્રાસાદ જાણો અને તે સર્વ કામનાઓને પૂર્ણ કરનાર છે. જે પુરૂષ આ પ્રાસાદ કરાવે છે તે આ લેમાં સુખ ભોગવે છે તેમજ સ્વર્ગમાં પણ દેવેની સાથે આનંદ ભગવે છે. ૩૧, ૩૨, ૩૩.
ઇતિશ્રી નંદનપ્રાસાદ દ્વિતીય, તુલભાગ ૪, ઈડક ૧૩.
(૩) સિંહપ્રાસાદ– ગયાંગ દ્વિતીય પ્રાસાદ. मुखभद्रे प्रतिभद्रमुद्गमश्च रथोपरि ॥ कर्णशृङ्गे तथा सिंहः सिंहनामा स उच्यते ॥३४॥