________________
૩૧૨ શિલ્ય રત્નાકર
[અષ્ટમ રત્ન (४२) विभासासा-१3 भी विमति. चतुरस्त्रीकृते क्षेत्रे चतुर्विंशतिभाजिते ॥ पादोनपश्चभागेन कर्णस्तत्र विधीयते ॥१०३॥ तत्समः प्रतिकर्णश्च पादैका कोणिनंदिका ॥ भद्रार्ध सार्धपंचाध निर्गम भागमेव च ॥१०४॥ समानश्च रथं ज्ञेयं कर्तव्यश्च चतुर्दिशम् ॥
प्रासादस्य स्वरूपश्च कर्तव्यं लक्षणान्वितम् ॥१०॥ ચેરસ ક્ષેત્રના ચોવિસ (૨) ભાગ કરવા. તેમાં કર્ણ ભાગ ત્રણ (૩) અને પ્રતિરથ પણ તેજ પ્રમાણે ત્રણ (૩) ભાગને કર તથા કોણે અને નાદિકા એક એક ભાગની કરવી. અભદ્ર ભાગ ચાર (ઈનું કરવું અને નીકારે એક ભાગ રાખવું. પ્રતિરથ નકારે સમરસ કરો. આ પ્રમાણે ચારે દિશાએ યેજના કરવી. ૧૦૩, ૧૦૪, ૧૫.
कणे शृङ्गत्रयं कार्य प्रतिकणे तथैव च ॥ नंदिकाकोणिकायाश्च शृङ्गकूटं सुशोभनम् ॥१०६॥ भद्रे चैवोरुचत्वारि प्रत्यंगानि ततोऽष्टभिः ॥ विमलबल्लभनामोऽयं प्रासादो विमलप्रियः ॥१०७॥ प्रासादेऽस्मिन्कृते चैव धर्म मोक्षं च विंदति ॥
इह लोके लभेत्कीर्ति स्वर्गे चैव महीयते ॥१०८॥ કણે અને પ્રતિરથે ત્રણ ત્રણ (૩) શૃંગ કરવાં. નંદિકા અને કણિકાઓ સુભિત એક એક ઈંગ તથા કૂટ કરવાં. ભદ્દે ચાર (૪) ઉરૂગે ચઢાવવાં અને આઠ (૮) પ્રત્યંગે કરવાં.
આ પ્રાસાદનું નામ “વિમલવલ્લભ અને તે ૧૩ મા શ્રીવિમલનાથ પ્રભુને પ્રિય છે. આ પ્રાસાદ કરવાથી ધર્મ અને મોક્ષ મળે છે તથા કરાવનાર આ લેકમાં કીતિ भने स्वर्गमा प्रतिष्ठा पामे छ. १०६, १०७, १०८. ઇતિશ્રી વિમલવલ્લભપ્રાસાદ દ્વિજત્વારિશત, તુલ ભાગ ૨૪, ઈડક ૭.
(४3) मुतिस प्रासाद द्वितीय मेह. तदुरूपश्च प्रकर्तव्यं दापयेत्तिलकं रथे ॥ कर्णिकायां द्विशृङ्गं हि प्रासादो जिनवल्लभः ॥१०॥